Daily Archives: 21/08/2010

વ્હાલસોયી લાગણી ઘરથી પરાયી થાય છે – દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

વ્હાલસોયી લાગણી ઘરથી પરાયી થાય છે,
ભલભલા પાષાણ હૈયાને પલાળી જાય છે.

જે પૂજાતી વ્હાલથી લક્ષ્મી ગણી પિતૃગૃહે,
કોઈના ઘરની થવા મિલ્કત સવાયી જાય છે.

કાલ સુધી એ છલકતી થૈ ખુશી ઘરઆંગણે,
આજ પાલવમાં બધી યાદો સમાવી જાય છે.

એક આંખે છે વ્યથા ને એક આંખે છે ખુશી,
અશ્રુના કૈં કેટલા તોરણ સજાવી જાય છે.

આજથી ચાતક થશે ઘરનાં ખૂણા, ભીંતો, ગલી,
આગમનની આશ જીવનને જીવાડી જાય છે.

મારા આધ્યાત્મિક બહેન મિતિક્ષાબહેનની વેબ સાઈટ પરથી સાભાર

Categories: ભજન / પદ / ગીત / કાવ્ય / ગઝલ | Tags: , | Leave a comment

ભારત કેવી રીતે વિશ્વ વિજયી બને ? – સ્વામી વિવેકાનંદ








Categories: ભારતિય સંસ્કૃતિ, ભાષણો / પ્રવચનો / વ્યાખ્યાનો, શ્રી રામકૃષ્ણ મીશન, સાહિત્ય, સ્વામી વિવેકાનંદ, Swami Vivekananda | Tags: , , | Leave a comment

અરુણાચલ સ્તુતિ – ૨૭


Categories: ચિંતન | Tags: , | Leave a comment

Create a free website or blog at WordPress.com.