સાથીઓ,
આપણે અહીં ક્રમે ક્રમે “સદાચાર સ્તોત્ર” નો અભ્યાસ કરેલો. હવે સંપુર્ણ સદાચાર સ્તોત્ર આપ નીચેની લિન્ક ઉપર ક્લિક કરવાથી વાંચી શકશો અને ડાઉન લોડ પણ કરી શકશો. બોલો છે ને આનંદના સમાચાર? આ શ્લોકોને ક્રમે ક્રમે સમજીને, જીવનમાં ઉતારીને સહુ કોઈના જીવન મંગળમય બને તેવી શુભેચ્છાઓ…