Daily Archives: 08/07/2010
સફળતાનું રહસ્ય – સ્વામી નિખિલેશ્વરાનંદ
ભાવ ભર્યો ભક્તિ માર્ગ – ૮૧ થી ૮૫
મિત્રો,
હવેથી આપણે પરમાત્માને પામવાના ભક્તિમાર્ગ વીશે જોઈશું. આ ભક્તિ શતક માં કુલ ૧૦૦ દોહરા છે. નિર્વાણધામ યોગાશ્રમ, રાણાવાવના સુક્ષ્મ ચેતનામય બની ગયેલા પ્રાત: સ્મરણીય, પરમ પૂજ્ય સ્વામી શ્રી ભજનપ્રકાશાનંદગિરિજી મહારાજે તેની રચના કરી છે. પૂજ્ય સ્વામીજીએ બાહ્ય શાળાનું કશું શિક્ષણ લીધું નહોતું, પરંતુ તેમના અંતરનો એક તાર હંમેશા પ્રભુ સાથે જોડાયેલો રહેતો. તેમની ભાષામાં વ્યાકરણ, જોડણી વગેરની ઘણી જ અશુદ્ધિ છે પરંતુ તેમનું નિર્મળ હ્રદય અત્યંત પવિત્ર અને શુદ્ધ હતું.
દોહરો 81 વધુ વાંચવા માટે આગળ..
દોહરો 82 વધુ વાંચવા માટે આગળ..
દોહરો 83 વધુ વાંચવા માટે આગળ..
મેરે તો ગિરધર ગોપાલ – “ભક્ત મીરાં”
રાગ: ઝિંઝોટી – દાદરા
મેરે તો ગિરધર ગોપાલ, દૂસરો ન કોઈ;
દૂસરા ન કોઈ, સાધો, સકલ લોક જોઈ.
ભાઈ છોડ્યા, બંધુ છોડ્યા, છોડ્યા સગા સોઈ;
સાધુ – સંગ બૈઠ બૈઠ, લોક – લાજ ખોઈ.
ભગત દેખ રાજી હુઈ, જગત દેખ રોઈ;
અંસુવન જલ સીંચસીંચ, પ્રેમ – બેલિ બોઈ.
દધિ મથ ધૃત કાઢી લિયો, ડાર દઈ છોઈ;
રાણા વિષ કો પ્યાલો ભેજ્યો, પીય મગન હોઈ.
અબ તો બાત ફેલ પડી, જાણે સબ કોઈ;
“મીરાં” એમ લગણ લાગી, હોની હોય સો હોઈ.