Daily Archives: 07/07/2010

સફળતાનું રહસ્ય – સ્વામી નિખિલેશ્વરાનંદ







Categories: ચિંતન, શ્રી રામકૃષ્ણ મીશન, સાહિત્ય, સ્વામી વિવેકાનંદ | Tags: , , | Leave a comment

નરદેવ જય જય નરદેવ

રાગ: માલકૌંસ – તીનતાલ

નરદેવ જય જય નરદેવ

શક્તિ સમુદ્રસમુત્થતરંગં
દર્શિત પ્રેમવિજૃંભિતરંગમ |
સંશયરાક્ષસનાશમહાસ્ત્રં
યામિ! ગુરું શરણં ભવવૈદ્યમ ||

અદ્વયતત્વસમાહિતચિત્તં
પ્રોજ્જ્વલભક્તિપટાવૃતવૃત્તમ |
કર્મકલેવરમદભુતચેષ્ટં
યામિ! ગુરું શરણં ભવવૈદ્યમ ||

નરદેવ જય જય નરદેવ ||

Categories: ભજન / પદ / ગીત / કાવ્ય / ગઝલ | Tags: , | Leave a comment

ભાવ ભર્યો ભક્તિ માર્ગ – ૭૬ થી ૮૦

મિત્રો,
હવેથી આપણે પરમાત્માને પામવાના ભક્તિમાર્ગ વીશે જોઈશું. આ ભક્તિ શતક માં કુલ ૧૦૦ દોહરા છે. નિર્વાણધામ યોગાશ્રમ, રાણાવાવના સુક્ષ્મ ચેતનામય બની ગયેલા પ્રાત: સ્મરણીય, પરમ પૂજ્ય સ્વામી શ્રી ભજનપ્રકાશાનંદગિરિજી મહારાજે તેની રચના કરી છે. પૂજ્ય સ્વામીજીએ બાહ્ય શાળાનું કશું શિક્ષણ લીધું નહોતું, પરંતુ તેમના અંતરનો એક તાર હંમેશા પ્રભુ સાથે જોડાયેલો રહેતો. તેમની ભાષામાં વ્યાકરણ, જોડણી વગેરની ઘણી જ અશુદ્ધિ છે પરંતુ તેમનું નિર્મળ હ્રદય અત્યંત પવિત્ર અને શુદ્ધ હતું.


દોહરો 76 વધુ વાંચવા માટે આગળ..

દોહરો 77 વધુ વાંચવા માટે આગળ..

દોહરો 78 વધુ વાંચવા માટે આગળ..

દોહરો 79 વધુ વાંચવા માટે આગળ..

દોહરો 80 વધુ વાંચવા માટે આગળ..

Categories: ભજન / પદ / ગીત / કાવ્ય / ગઝલ, ભાવ ભર્યો ભક્તિ માર્ગ | Leave a comment

પુણ્યનો વેપાર – લોકમિલાપ ટ્રસ્ટ

ખાસ નોંધ: આ પોસ્ટ મારા માતૃતુલ્ય મોટા બહેન શ્રીમતી મીતાબહેન ભુપેન્દ્રકુમાર ભોજકને અર્પણ કરેલ છે.

















Categories: ઉદઘોષણા, જાણવા જેવું, સાહિત્ય | Tags: , , | Leave a comment

Create a free website or blog at WordPress.com.