આ પોસ્ટ ઉપર મેં કોમેન્ટ લખી હતી “મને તો મૃદુલનું કામ ગમ્યું”. આદરણીય શ્રી પ્રજ્ઞાબહેને મારી આખે આખી કોમેન્ટ રદ કરી નાખી. જો વાચકોની મુક્ત કોમેન્ટ તેઓ સ્વીકારી ન શકતા હોય તો તેમણે બ્લોગીંગ શા માટે કરવું જોઇએ? અથવા તો કોમેન્ટનું ઓપ્શન શા માટે ખુલું રાખવું જોઈએ?
Daily Archives: 03/07/2010
રાગ અને ત્યાગ ૮ (via niravrave નિરવ રવે-સહજ ભાવોના દ્યોતક*)
ભાવ ભર્યો ભક્તિ માર્ગ – ૪૧ થી ૫૦
મિત્રો,
હવેથી આપણે પરમાત્માને પામવાના ભક્તિમાર્ગ વીશે જોઈશું. આ ભક્તિ શતક માં કુલ ૧૦૦ દોહરા છે. નિર્વાણધામ યોગાશ્રમ, રાણાવાવના સુક્ષ્મ ચેતનામય બની ગયેલા પ્રાત: સ્મરણીય, પરમ પૂજ્ય સ્વામી શ્રી ભજનપ્રકાશાનંદગિરિજી મહારાજે તેની રચના કરી છે. પૂજ્ય સ્વામીજીએ બાહ્ય શાળાનું કશું શિક્ષણ લીધું નહોતું, પરંતુ તેમના અંતરનો એક તાર હંમેશા પ્રભુ સાથે જોડાયેલો રહેતો. તેમની ભાષામાં વ્યાકરણ, જોડણી વગેરની ઘણી જ અશુદ્ધિ છે પરંતુ તેમનું નિર્મળ હ્રદય અત્યંત પવિત્ર અને શુદ્ધ હતું.
દોહરો 41 વધુ વાંચવા માટે આગળ..
દોહરો 42 વધુ વાંચવા માટે આગળ..
દોહરો 43 વધુ વાંચવા માટે આગળ..
દોહરો 44 વધુ વાંચવા માટે આગળ..
દોહરો 45 વધુ વાંચવા માટે આગળ..
દોહરો 46 વધુ વાંચવા માટે આગળ..
દોહરો 47 વધુ વાંચવા માટે આગળ..
દોહરો 48 વધુ વાંચવા માટે આગળ..