મિત્રો,
* આ પુસ્તક શ્રી રામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા બહાર પાડવામાં આવેલ છે. આ પુસ્તિકામાં સ્ત્રીઓ સામેના, ખાસ કરીને પાશ્ચાત્ય સ્ત્રીઓ સામેના પ્રશ્નોની ચર્ચા કરી છે. પોતાના વ્યવસાયોમાં ઝળહળતી ’ફતેહ’ મેળવનાર કેટલીક વ્યવસાયિક મહિલાનો સંપર્ક સાધવાની તક આ પુસ્તક લખતી વેળા લેખકશ્રીને સાંપડી હતી. પોતે જે ઉચ્ચ સ્થાને બિરાજે છે તેનો તેમને આનંદ છે પણ, નારી સંસ્પર્શના તેમાં અભાવને કારણે એમની સફળતા નકામી છે.
* આ પુસ્તકમાં નાના નાના નવ પ્રકરણો છે, આપણે તે ક્રમે ક્રમે અનુકુળતાએ જોશું