વેકેશન એટલે વેકેશન?

મિત્રો,
આ શું બ્લોગ-ફ્લોગ? રોજ રોજ કાઈને કાઈ લખવું. ક્યાં સુધી આ કોમ્પ્યુટરની માયા? કોમ્પ્યુટર તો કામ માટે છે, આ બ્લોગને એ બધું વળી શું? શુ મળે છે આ બ્લોગ લખવાથી? અજંપો, ઉત્કંઠા, ચિત્તભ્રમણ, અકળામણ, ગુંગળામણ, લોકનિંદા ને એવું એવુ. લા’વ ને બંધ કરુ આ બ્લોગ-લેખન. બંધ કરી જ દઉ, પાકો નિર્ણય થઈ ગયો હ્તો.

પણ ત્યાં એક ખુણામાંથી એક “ટહુકો” ધીરેથી સંભળાયો, અને બધી જ પીડા ભુલીને મેં “બ્લોગ-લેખન” ચાલુ રાખ્યું.

Categories: Conversations and Dialogues | Tags: , , | 2 Comments

Post navigation

2 thoughts on “વેકેશન એટલે વેકેશન?

  1. લોકનિંદા એ સારી વાત છે. બ્લોગજગતમાં આ જ તો મજાની વસ્તુ છે 😉

  2. વ્હાલા કાર્તિકભાઈ,

    બહુ સાચી વાત કરી, આ લોકનિંદાના ભયથી તો બ્લોગરો સખણા રહે છે, નહીં તો ક્યારનું યે આ બ્લોગ જગત ______ જગત બની ગયું હોત.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Blog at WordPress.com.

%d bloggers like this: