મિત્રો,
જીવનમાં સત્સંગ ખુબ જ મહત્વનો છે. નાનપણથી જ જો પ્રભુ પ્રત્યે પ્રેમ અને ભક્તિના બીજ વવાયાં હોય તો તે મીરાની જેમ વટવૃક્ષ બને છે અને તેની કીર્તી દિગ-દિગંત સુધી ફેલાય છે. મને થયું કે વેકેશનમાં હું પણ થોડો સત્સંગ કરી લઉ. તો સર્વ હરિજનોને સત્સંગમાં પધારવા ભાવભીનું આમંત્રણ છે.