સંદેશો

૧. દુષ્ટોનો પ્રતિકાર કરવો, અનિષ્ટોનો મક્કમતાથી સામનો કરવો. મૃત્યું આવે તો મરી જવું પણ કોઈને તાબે થવું નહીં.

૨. દૂર્જનો જો તમે નહીં સુધરો તો આ જગત એટલું ખોખલું નથી કે સામો હાથ ન ઉગામી શકે.

Categories: Conversations and Dialogues | Tags: | 1 Comment

Post navigation

One thought on “સંદેશો

  1. દુષ્ટોનો પ્રતિકાર કરવો, અનિષ્ટોનો મક્કમતાથી સામનો કરવો. – સાચી વાત લખી.

    મરી જવું પણ કોઈને તાબે થવું નહીં. – આપ મૂઆ પછી ડૂબી ગઈ દુનિયા, ભાઈ

    દૂર્જનો જો તમે નહીં સુધરો તો આ જગત એટલું ખોખલું નથી કે સામો હાથ ન ઉગામી શકે .- ભાઈ પહેલ ( શરૂઆત ) આપણે અન્ન્પ્રધાનથી ( ક્રૂષિ-પ્રધાન ) કરીએ તો કેમ ???

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Create a free website or blog at WordPress.com.

%d bloggers like this: