મિત્રો,
ભક્તિમાર્ગ તે ભાવપ્રધાન માર્ગ છે. તેમાં ભાવની જેટલી શુદ્ધિ તેટલું ઈશ્વરનું સામીપ્ય અનુભવાય અને છેવટે ભાવ થતા થતા હું જ ઈશ્વર, હું જ હરિ, હું જ કૃષ્ણ તેવો અનુભવ થવા લાગે. આ સમગ્ર સંસારમાં શ્રીકૃષ્ણ પરમાત્મા ઓતપ્રોત છે વળી તે જ સર્વનો આધાર છે. પરંતુ આ સમગ્ર સૃષ્ટિનું સંચાલન તો પરમાત્માની અચિંત્ય શક્તિ રાધાજી કરે છે. અને જેમ જેમ રાધાજીની આરાધના કરીએ તેમ તેમ આપણા ઉપર તેમની કૃપા વરસતી જાય છે અને પછી તે જ આપણો હાથ પકડીને પરમાત્મા સાથે મેળાપ કરાવી આપે છે. શ્રી રાધાજી અને શ્રીકૃષ્ણ બંને જુદા જુદા નથી પણ લીલા માટે તે જુદા હોય તેવો ભાસ ઉભો કરે છે. તો આવો આપણે સહુ શ્રી રાધાજીની આરાધના કરીએ અને પ્રભુને રીઝવીએ.
જય જય રાધા રમણ હરિ બોલ
જય જય રાધા રમણ હરિ બોલ
હરિ બોલ હરિ બોલ હરિ બોલ
હરિ બોલ હરિ બોલ હરિ બોલ
જય જય રાધા રમણ હરિ બોલ
જય જય રાધા રમણ હરિ બોલ
હરિ બોલ હરિ બોલ હરિ બોલ
હરિ બોલ હરિ બોલ હરિ બોલ
જય જય રાધા રમણ હરિ બોલ
જય જય રાધા રમણ હરિ બોલ
હરિ બોલ હરિ બોલ હરિ બોલ
હરિ બોલ હરિ બોલ હરિ બોલ
જય જય રાધા રમણ હરિ બોલ
જય જય રાધા રમણ હરિ બોલ
હરિ બોલ હરિ બોલ હરિ બોલ
હરિ બોલ હરિ બોલ હરિ બોલ
જય જય રાધા રમણ હરિ બોલ
જય જય રાધા રમણ હરિ બોલ
હરિ બોલ હરિ બોલ હરિ બોલ
હરિ બોલ હરિ બોલ હરિ બોલ
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
જય જય રાધા રમણ હરિ બોલ
જય જય રાધા રમણ હરિ બોલ
હરિ બોલ હરિ બોલ હરિ બોલ
હરિ બોલ હરિ બોલ હરિ બોલ
મિત્રો, આ ધૂનનું આપણે જેટલું વધારે ગાન કરીશું તેટલો આપણો ભક્તિભાવ દ્રઢ થતો જશે. હું તો લગભગ આખો દિવસ શ્રી રાધાજીનું આ ધૂનનું રટણ કરુ છું અને મારા અંતરમાં તો આનંદ આનંદ થઈ ગયો છે.