જય જય ગરવી ગુજરાત

મિત્રો,
ભારત મારો દેશ.
ગુજરાત મારું રાજ્ય.
ભાવનગર મારું શહેર (વિકસિત ગામડું).
કૃષ્ણનગર મારો વિસ્તાર.
આંબાવાડી મારો લત્તો.
૧૨૦૫ મારો પ્લોટ નંબર
“મધુવન” મારું ઘર.

૩૬૪૦૦૧ મારો પીન કોડ નંબર.

0278-2206429 મારો ફોન નંબર.

+૯૧ ૯૮૨૪૪૩૮૮૧૪ મારો મોબાઈલ નંબર.

atuljaniagantuk@gmail.com મારું ઈ-મેઈલ આઈ.ડી.

https://bhajanamrutwani.wordpress.com

અને

http://madhuvan1205.wordpress.com/

અમારા બ્લોગ્સ

મારા બગીચામાં ઉગેલા અને મારા કેમેરાથી પાડેલા આ ફૂલોના સુંદર ગુલદસ્તાથી ગુજરાત સ્થાપના દિનની પ્રેમ પૂર્વક શુભેચ્છા વ્યક્ત કરું છું.

જય જય ગરવી ગુજરાત,
દીસે અરૂણ પ્રભાત.

Categories: ઉદઘોષણા, સાહિત્ય | Tags: | 9 Comments

Post navigation

9 thoughts on “જય જય ગરવી ગુજરાત

 1. chandravadan

  HAPPY GUJARAT DAY to ALL !
  DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
  http://www.chandrapukar.wordpress.com
  Thanks for your visit/comment on Chandrapukar !

 2. wah..bhavanagari…short but sweet..

 3. અતુલભાઈ, હું ભાવનગરની અવાર-નવાર મુલાકાત લઉ છું..કારણ મારી જન્મભુમી છે. ત્યાંના સ્થાનિક .લેખક-કવિ મિત્રોને મળું છું..ડૉ.વિનોદ જોશી મારા પરમ મિત્ર છે..અજય ઓઝા..ઘણાં મિત્રોને મળ્યો છું.. આપને મળ્યાનું યાદ આવતુ૬ નથી પણ ૨૦૧૧માં મુલાકાત લઈશ ત્યારે જરૂર આપને મળીશ..સુંદર બ્લોગ બનાવ્યો છે તેનું મને ગૌરવ છે.
  વિશ્વદીપ

  • શ્રી વિશ્વદિપભાઈ,

   આપનો બ્લોગ સરસ છે. હું અવાર નવાર આપના બ્લોગની મુલાકાત લેતો રહું છું. આપના બ્લોગ ઉપરથી જ જાણવા મળ્યું હતુ કે આપ ભાવનગરી છો. ભાવનગર આવો ત્યારે જરૂર મળશું.

   અતુલ.

 4. તુષાર પાઠક

  ગુજરાત સ્થાપના દિનની ૫૦ મી સુવર્ણ જયંતિ નિમીત્તે આપ સહીત વિશ્વભરના ગુજરાતીઓ ને હાર્દીક શુભેચ્છાઓ………………….

 5. અતુલભાઈ તમને ઘી ગોળ અને બાજરીના રોટલા ઘરે મળી ગયા હશે અને ઠંડી છાશ પણ. હવે તમારે ભાવનગરના ગાંઠીયા ખવડાવવા પડશે.
  જય જય ગરવી ગુજરાત.

 6. શ્રી જગદીશભાઈ,

  ગાય, ગાંડા અને ગાંઠીયા માટે વખણાતુ ભાવનગર ગાંઠીયા ખવરાવવામાં કોઈ દીવસ પાછું ન પડે. અરધી રાતે પણ ગાંઠીયા તો હાજર જ હોય. આવતા રહેજો ગાંઠીયા ખાતા રહેશું.

 7. ગાંઠિયા અને તેમાં પણ જો લચ્છુ ના પાવ-ગાંઠિયા હોય તો તો મજા મજા પડી જાય અતુલભાઈ.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Create a free website or blog at WordPress.com.

%d bloggers like this: