આ દેહમાં બેઠા દેવ મુરારી

આ દેહમાં બેઠા દેવ મુરારી, આ દેહમાં બેઠા દેવ મુરારી
ઈત ઉત મુરખ શીદને ભટકે, જો તું ભીતર ભારી – આ દેહમાં…

અજ્ઞાને અથડામાં મૂરખ, જ્યાં ત્યાં રાત અંધારી
તેજ રવિ કરે તારા તનમાં, જો તું આંખ ઉઘાડી – આ દેહમાં…

સ્વપ્નું આવ્યું ચાલ્યું જાશે, પલની બાજી સારી
આવ્યો અવસર ઉઠ અભાગી, ભલી જીંદગી જો તારી – આ દેહમાં…

ઘટ ઘટ સોઈ રામ રમતાં, સદગુરુ શબ્દ જો વીચારી
અહંકારની આંટી જાતા, ઉઘડે અંતર બારી – આ દેહમાં…

સાધુ સંત સમાગમ કર લે, લે જ્ઞાનની વાત વીચારી
ભજનપ્રકાશ ભવ બંધન છૂટે, અંતર હોય ઉજીયારી – આ દેહમાં…

Categories: ભજન / પદ / ગીત / કાવ્ય / ગઝલ, ભજનામૃત વાણી | Tags: | 1 Comment

Post navigation

One thought on “આ દેહમાં બેઠા દેવ મુરારી

 1. આ દેહમાં બેઠા દેવ મુરારી, આ દેહમાં બેઠા દેવ મુરારી
  ઈત ઉત મુરખ શીદને ભટકે, જો તું ભીતર ભારી – આ દેહમાં……
  These 2 Lines tell the TRUTH…God is within you….Speak with your ATMA & you will find Him !
  DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
  http://www.chandrapukar.wordpress.com
  Atul…Please visit & read the Post on HEART !

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Blog at WordPress.com.

%d bloggers like this: