Daily Archives: 02/03/2010

આગંતુક તુ છો અજાણ્યો

ખોટો ખોટો નફો અને ખોટી ખોટી ખોટ
ખોટી ખોટી ભરતી અને ખોટી ખોટી ઓટ.

ખોટો ખોટો શોક અને ખોટો ખોટો મોહ
ખોટા સઘળા પાખંડીઓ, ખોટું સઘળું ઓહ.

આગંતુક તુ છો અજાણ્યો, જ્ઞાની પાસે રસ્તો માગ
ખોટા ખોટા જગતને તું ખરા હ્રદયથી ત્યાગ.

Categories: ચિંતન, ભજન / પદ / ગીત / કાવ્ય / ગઝલ | Tags: | 23 Comments

Blog at WordPress.com.