હેલ્લારો – શું આ ક્રુરતા જરૂરી છે?

હેલ્લારો

હેલ્લારો રે હેલ્લારો

ક્રુર દેશ – ડેનમાર્ક – હેલ્લારો

નિર્દોષ પ્રાણીનો જીવ લે – હેલ્લારો

Denmark is a big shame.

The sea is stained in red and in the mean while it’s not because of the climate effects of nature.

It’s because of the cruelty that the human beings (civilised human) kill hundreds of the famous and intelligent Calderon dolphins.

This happens every year in Feroe iland in Denmark .

In this slaughter the main participants are young teens.

WHY?
To show that they are adults and mature…. BULLLLsh

In this big celebration, nothing is missing for the fun. Everyone is participating in one way or the other, killing or looking at the cruelty “supporting like a spectator”

Is it necessary to mention that the dolphin calderon, like all the other species of dolphins, it’s near instinction and they get near men to play and interact. In a way of PURE friendship

They don’t die instantly; they are cut 1, 2 or 3 times with thick hocks. And at that time the dolphins produce a grim extremely compatible with the cry of a new born child.

But he suffers and there’s no compassion till this sweet being slowly dies in its own blood.

શું આ ક્રુરતા જરૂરી છે?

શું લોકો આ ક્રુરતાનો વિરોધ કરવા હેલ્લારો મચાવશે?

Categories: હેલ્લારો | Tags: | 9 Comments

Post navigation

9 thoughts on “હેલ્લારો – શું આ ક્રુરતા જરૂરી છે?

  1. Suresh Lalan

    આ બધા શીંગડાં વગરના રાક્ષસો છે…..કાળજાને કંપાવી દેનારી આ ક્રુરતા સામે કુદરતનો કોપ ઉતરશે જ.

  2. આ ડોલ્ફિન તો ખુબજ બુદ્ધિશાળી જીવ છે.આટલી બધી ડોલ્ફિન ક્યાં ખાવાના હતા?એટલેજ મેં એક આખો લેખ લખ્યો કે પ્રાણીઓ હિંસક નથી ફક્ત માનવી જ હિંસક છે.આ ચિત્રો જોઈ ને મને થયું ભગવાને શું કામ માનવીને બ્રેન આપ્યું હશે?બહુ ભૂલ કરી છે ભગવાને.એની બનાવેલી સૃષ્ટી નો નાશ કરી નાખશે.

  3. * “It’s because of the cruelty that the human beings (civilised human!!!!!) kill hundreds of the famous and intelligent Calderon dolphins.”
    * “In this slaughter the main participants are young teens.”
    * “WHY?
    To show that they are adults and mature…. BULLLLsh”

    શ્રી અતુલભાઇ, નમસ્કાર. હમણાં જ મેં “કુરૂક્ષેત્ર” પર મંતવ્ય મુક્યું, ત્યાર બાદ મારા ફિડરમાં આપના નવા લેખનો સંદેશો દેખાયો, હવે અહીં પુનરુક્તિ ન કરતાં એટલું જ કહીશ કે માણસમાં આ હિંસકવૃતિનું ખરૂં કારણ શું ? કદાચ માણસને હવે કુદરત સામે જંગ કરી અને પોતાની સર્વોપરિતા સિધ્ધ કરવી છે !!
    “ઈતિહાસમાંથી એજ શિખવા મળે છે કે માણસ ઈતિહાસમાંથી કશું જ શિખ્યો નથી” (વિચારો : ડાયનોસૌર, તેની શક્તિ અને હાલમાં તેનું શ્થાન !!!) આભાર. (આજનું ખાવાનું બગાડવા બદલ ! -આ ચિત્રો જોયા પછી….)

    • શ્રી અશોકભાઈ,

      સહુ પ્રથમ તો ખાવાનું બગાડવા બદલ માફી માંગુ છુ. આ સુસંસ્કૃત કહેવાતો માણસ આટલી જ શક્તિ જો સત્કાર્યમાં વાપરે તો જગત અહીં જ સ્વર્ગ ન બને? પણ તેના બદલે તેને અવળું જ ચાલવું છે. દેશોને એક બીજા ઉપર સર્વોપરીતા સ્થાપવી છે, પ્રજાઓને એકબીજા ઉપર સર્વોપરિતા સ્થાપવી છે. અને આ દોડમાં અન્ય જીવોનું શું થાય તે કાંઈ વિચારવાનું જ નહીં. જે પ્રજામાં અન્ય જીવો પ્રત્યે સંવેદન જ ન હોય તેને માણસ કઈ રીતે કહી શકાય? ભારત ભૌતિક રીતે ઘણું પછાત છે, ઘણી બાબતમાં દંભી અને મીથ્યાભીમાની પણ છે તેમ છતાં તેણે સામાજિકતા અને માણસાઈ નથી ગુમાવ્યાં. જે પ્રજાના બાળકો દ્વારા પોતે પુખ્ત વયના અને સમજદાર બન્યા છે તે દર્શાવવા માટે આટલી ડોલ્ફીન કાપી નાખવામાં આવતી હોય તે પ્રજા આગળ જતા શું નહીં કરે?

  4. આખી દુનિયામાં ભયંકર પ્રાણી હોય તો એ છે ” માણસ “

  5. arvind adalja

    આ ક્રુરતા જોયા પછી માણસ હોવાની ગ્લાની ના થાય તો જ નવાઈ ! આપના શબ્દો જ ઘણું કહી દે છે તેથી તે શબ્દો જ અહી પુનરોક્તિનો ભય હોવા છતાં ટાંકુ છું !

    “પ્રજામાં અન્ય જીવો પ્રત્યે સંવેદન જ ન હોય તેને માણસ કઈ રીતે કહી શકાય? ભારત ભૌતિક રીતે ઘણું પછાત છે, ઘણી બાબતમાં દંભી અને મીથ્યાભીમાની પણ છે તેમ છતાં તેણે સામાજિકતા અને માણસાઈ નથી ગુમાવ્યાં. જે પ્રજાના બાળકો દ્વારા પોતે પુખ્ત વયના અને સમજદાર બન્યા છે તે દર્શાવવા માટે આટલી ડોલ્ફીન કાપી નાખવામાં આવતી હોય તે પ્રજા આગળ જતા શું નહીં કરે?”
    સ-સ્નેહ
    અરવિંદ

  6. Girishkumar B Prajapati

    Bhagwan aaa badhane sadbuddhi appe.

  7. મને લાગે છે આ પાશેરામાં પહેલી પુણી છે. બીચારા ડેનમાર્ક એકલાને દોષ દેવાથી શું ફાયદો?

    આપણે પણ એટલા જ જવાબદાર છીએ.

    ખીસામાં પૈસા હોય તો ફરવા સ્વીડન, ડેનમાર્ક જઈએ છીએ. મો ફાટ વખાણ કરીયે છીએ અને ખો નીકળે છે આ જાનવરોનો.

    ગુજરાતના સાધુઓ અને ખાસ કરીને જૈન સાધુઓ દુધ પીવાનું બંધ કરે તો જ આ હીંસા બંધ થાય.

    આ ડેનમાર્કીયાઓ દુધને પ્રાણીજ ખોરાક ઘણે છે. દુધ એ ધાવણા બાળક માટેનો ખોરાક છે અને જાડા પાડા તગડા સાધુઓ શા માટે દુધ પીયે છે? દુધમાં જે તત્વ મળે છે એવા તત્વો સહેલાઈથી એટલે કે ઓછી મહેનતે અને સસ્તી રીતે સુલભ છે પછી આ દુધ ઉપર શા માટે સાધુઓને મોહ?

    એટલે કે આ ડેનમાર્કીયાઓને સલાહ આપવી હોય તો પહેલાં ગુજરાતના સાધુઓને અને ખાસ કરીને જૈન સાધુઓને દુધ અને દુધમાંથી બનતી તમામે તમામ વસ્તુઓનો ત્યાગ કરવો જોઈએ. આ જૈન સાધુ માટે તો દુધ એ સંપુર્ણ અભક્ષ છે.

    જૈન સાધુઓની સરખામણીમાં આ ડેનમાર્કીયાઓ હીંસક ન કહેવાય.

Leave a reply to atuljaniagantuk Cancel reply

Blog at WordPress.com.