ધીરજ વિષે – કબીરવાણી

*
(૬૩૨) કબીર! ધીરજ કે ધરે, હસ્તી સવામન ખાય,
એક ટુક કે કારણે, શ્વાન ઘરો ઘર જાય.
*
(૬૩૩) ધીરે ધીરે રે મના, ધીરે સબ કુછ હોય,
માલી સીંચે કેવરા, પર રૂત આવે ફળ જોય.
*
(૬૩૪) બહોત ગઈ થોરી રહી, બ્યાકુલ મન મત હોય,
ધીરજ સબકો મિત્ર હય, કરી કમાઈ મત ખોય.
*
(૬૩૫) ધીરજ બોધ તબ જાનીયે, સમજે સબકી રીત,
ઉનકા અવગુન આપમેં, કબ ન લાવે મિત.
*
(૬૩૬) સાહેબ કી ગત અગમ હય, તું ચલ અપને અનુમાન,
ધીરે ધીરે પાંઉ ધર, પહોંચેગા પ્રમાન.

Categories: કબીરવાણી | Tags: | 4 Comments

Post navigation

4 thoughts on “ધીરજ વિષે – કબીરવાણી

 1. કલ્પેશ

  ધીરજ બોધ તબ જાનીયે, સમજે સબકી રીત,
  ઉનકા અવગુન આપમેં, કબ ન લાવે મિત.

  આનો અર્થ સમજાવશો?

  • કલ્પેશ

   ધીરજવંત બુદ્ધિવાળો ત્યારે જ જણાય કે જ્યારે તે સર્વ લોકોના સ્વભાવ અને રીતભાતને સમજી જાય. તે બીજાના અવગુણ પોતાનામાં પેંસવા ન દે અને તે કદી પણ ક્રોધ કરી પોતાનું મન બગાડે નહીં.

   અતુલભાઈ, તમારો આભાર અર્થ સમજાવવા બદ્દલ.

 2. krishna

  very good

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Blog at WordPress.com.

%d bloggers like this: