વાત એક પાંખ કપાયેલ ચકીની – હરિશ્ચન્દ્ર


Categories: ટુંકી વાર્તા, વીણેલાં ફૂલ | Tags: | 4 Comments

Post navigation

4 thoughts on “વાત એક પાંખ કપાયેલ ચકીની – હરિશ્ચન્દ્ર

 1. Very Nice Varta….with a BODH….and it reminded me of the Kavya “Be Chalini Vaaat ” which I had published on my Blog Chandrapukar. Keep writing Atul !
  DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar )
  http://www.chandrapukar.wordpress.com
  Thanks for your visits/comments on Chandrapukar !

 2. સરસ વાર્તા લઈ આવ્યા.

 3. Ramesh Patel

  વાર્તા ફક્ત વાર્તા નથી, અપંગના હૈયાની કથા કહી જાય છે.પોતાની અવદશા
  ને કોઈ પ્રવૃતિ દ્વારાજ તે હળવી થઈ શકે અને બાળસહજ ચેષ્ટા નો
  નિર્દોષ આનંદ લેપનું કામ કરી જાય.
  વ્યથાને સમજાવતી ઉત્તમ વાર્તા.
  રમેશ પટેલ(આકાશદીપ)

 4. arvind adalja

  ભાઈ રમેશ પટેલની વાત સાથે હું સહમત છું.અપંગના હૈયાની વાત આપણી સંવેદના જગાવી જાય છે અને અંદરથી હચમચાવી દે છે ! અપંગને પણ જીવનનો ખાલીપો/એકલતા પીડતો જ હોય છે પણ તે સમજી તેમની તરફ દયા કે સહાનુભુતિથી નહિ પણ એક માનવીય અભિગમથી જોવાની દ્રષ્ટિ કેળવવી રહે જે જાણ્યે-અજાણ્યે નિર્દોષ ભૂલકા દ્વારા થતી રહે છે જે આનંદ લેપનું કામ કરે છે. બાકી તો ગુજરાતીમાં કહેતી છે રામ બાણ વાગ્યા હોય તે જ જાણે ! અપંગના હૈયાની વાત તેની પીડા/વ્યથા સરસ રીતે વ્યકત કરતી વાર્તા કરતા પણ મોટે ભાગે વાસ્તવિકતા આથી પણ કઠર અને વરવી હોવાનું જોવા મળે છે. ક્યારે ક એવા કિસ્સા પણ જોવા/વાંચવા મળે છે કે આવા અપંગ લોકોને મા-બાપ પણ પોતાના જીવન ઉપરનો બોજો ગણે છે અને મનોમન તેવા બાળકોનું મૃત્યુ ઈચ્છતા રહે છે !

  સ-સ્નેહ
  અરવિંદ

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Blog at WordPress.com.

%d bloggers like this: