લાલ ચટ્ટક સાડી ને મેલી થેલી – હરિશ્ચન્દ્ર


Categories: ટુંકી વાર્તા, વીણેલાં ફૂલ | Tags: | 8 Comments

Post navigation

8 thoughts on “લાલ ચટ્ટક સાડી ને મેલી થેલી – હરિશ્ચન્દ્ર

 1. ગૌતમ બુદ્ધ કહેતા દુ:ખ છે, દુ:ખના કારણ છે. દુ:ખનો ઉપાય છે.

  શું આ બાળકના દુ:ખનો કોઈ ઉપાય છે?

  • અશોક મોઢવાડીયા

   સમય ! કહેવત છે ને “દુ:ખનું ઓસડ દહાડા” . અમસ્તો સંસારને સાગર જોડે સરખાવ્યો હશે? સાગરમાં જ્યારે વહાણ ભાંગે છે, અને એકાદ પાટીયાને સહારે પડી રહેવું પડે, ત્યારે ધૈર્ય જ એક માત્ર ઉપાય બની રહે છે. ઇશ્વર અને આધ્યાત્મ બંન્નેનો અર્થ આ શ્થિતીમાં વધુ સારી રીતે સમજાય છે. આ સ્વયંનો અનુભવ છે. આભાર.

 2. માં માટેની લાગણીઓનો અંત નથી.તેનો કોઇ જોટો નથી.માં વગર બધુ અધૂરુ છે.

 3. સરસ વાર્તા. કુશળ વાર્તાકાર મોટાભાગે વાર્તા દ્વારા એક પરિસ્થિતિ રજૂ કરે છે. એનો ઉપાય સૂચવવાની કે કશો ઉપદેશ આપવાની લાલચમાં પડતો નથી. વાચકો વાર્તા માણે છે અને પોતપોતાની રીતે અર્થ,સાર કે ઉકેલ શોધે છે.
  સરસ પસંદગી.

  • આપની વાત સાચી છે. હરિશ્ચન્દ્ર બહેનો આવા જ કુશળ વાર્તાકાર છે કે જે વાચક્ને પોતાની મેળે મનોમંથન કરવા પ્રેરે છે, કશો જ ઉપદેશ આપ્યા વગર. સામાન્ય રીતે હું પણ આ વાર્તાઓને આ રીતે જ જેમ છે તેમ રજુ કરીને છોડી દઉ છુ વાર્તાના કથાનકને મનોમન જ માણીને. માત્ર વાંચકોને અભીપ્રાય આપવા પ્રેરવા માટે જ આ ગૌતમ બુદ્ધના વાકયનું ટપકું મુક્યું હતુ તેની પાછળ કોઈ ઉપદેશ આપવાની લાલચ નહોતી અલબત્ત બ્લોગર હોવાથી સ્વાભાવિક રીતે પ્રતિભાવનો ભુખ્યો તો છુ જ.

 4. સ્રુહદ અતુલભાઈ, લાલ ચટ્ટ્ક સાડી ને મેલી થેલી..ખુબ શ્પર્શી ગઈ અને હદયને વલોવી ગઈ..કેવી છે માની મમતા..વિયોગ…ગઈ કાલે પત્નીના પ્રેમથી ભીજાયો તો આજે આપે આ વાર્તા મૂકી…premtara rup chhe hazaar…ખુબ આભાર..ઘણૂં મળી જાય છે આપના આવા કાર્યની હું કદર કરુ છું..હરિશ્ચ્ન્દ્ર કોણ ? જોષી ?…મારી પંક્તિ,
  કોણ આપી કોળીયો પોષી શકે
  કોણ મીઠું મા સમુ બોલી શકે…
  કૃષ્ણ ગાંધી બુધ્ધ જેવા માનવી
  મા વિના ઈશ્વર નહિ સર્જી શકે
  વિશ્વનું ધન ખર્ચતા મા નહિ મળે
  કોણ મમતા માતની તોલી શકે-dilip

 5. પ્લીઝ અતુલભાઈ,
  મારા જેવા કઠણ કાળજા ના રજપૂત ને સાચેજ રડાવી દેતી વાર્તાઓ ના મુકશો યાર.

 6. kamal rajyaguru

  મા એટલે મા બીજા બધા વગડાના વા….

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Blog at WordPress.com.

%d bloggers like this: