Daily Archives: 06/02/2010

માણસાઈ વિષે – કબીરવાણી


*
(૬૧૩) માણસ ખોજત મેં ફિરા, માણસ કા બરા સુકાલ,
પર જાકો દેખે દીલ ઠરે, તાકા પરીયા દુકાલ.
*
(૬૧૪) દયાકા લક્ષણ ભક્તિ, ભક્તિ સે મીલત જ્ઞાન,
જ્ઞાન સે હોવત ધ્યાન, એ સિદ્ધાંત ઉર આન.
*
(૬૧૫) બિષય ત્યાગ વૈરાગ હય, સમતા કહીયે જ્ઞાન,
સુખદાઈ સબ જીવસો, એહી ભક્તિ પ્રમાણ.
*
(૬૧૬) એલમ સે ઉદ્યોગ ખીલે, ખીલે નેકી સે નુર,
એલમ બીન સંસારમેં, સમજ અંધેરો દુર.
*
(૬૧૭) સબળ ખમી નીર્ગર્વ ધની, કોમળ વિદ્યાવંત,
ભુવા ભુષન તીન હય, ઔર સબ અનંત.
*
(૬૧૮) કબીર! ઈન સંસારમેં, પંચ રત્ન હય સાર,
સાધુ મિલન હરિ ભજન, દયા દીન ઉપકાર.
*
(૬૧૯) ધન રહે ન જોબન રહે, ન રહે ગામ ન ઠામ,
કબીર! જગમેં જશ રહે, કે કર દે કીસકો કામ.
*
(૬૨૦) લેનેકો હર નામ હય, દેનેકો અન્ન દાન,
તીરનેકો આધિનતા, બુડનેકો અભિમાન.
*
(૬૨૧) પશુ કી તો પનીયાં ભઈ, નર કા કછુ ન હોય,
પર જો ઉત્તમ કરણી કરે,
તો નર નારાયણ હોય.
*
(૬૨૨) કબીર! મેં માંગું એ માંગના, પ્રભુ મોહે દીજે સોય,
સંત સમાગમ હરિ કથા, હમારે નિશદિન હોય.
*
(૬૨૩) મુગટા જુગત માંગું નહી, ભક્તિ દાન દીજો મોહે,
ઓર કછુ માંગું નહી, નિશ દીન જાચું તોહે.

Categories: કબીરવાણી | Tags: | 1 Comment

Spiritual Diary (6/2)

Paramhansa Yogananda

February 6
Inner Renunciation

આળસુ માણસ પ્રભુને કદી શોધી શકે નહીં. નવરૂં મન સેતાનની કાર્યશાળા બને છે. જેઓ કર્મફળની કોઈપણ ઈચ્છા રાખ્યા સિવાય કર્મ કરે છે અને ફક્ત પ્રભુને પામવાની ઈચ્છા રાખીને જીવે છે તેઓ સાચા ત્યાગી છે.

A lazy person never finds God. An idle mind becomes the worship of the devil. But person who work for a living without any wish for the fruits of action, desiring God alone, are true renunciant.

Sri Sri Paramahansa Yogananda,
“Sayings of Paramhansa Yogananda”


જાન્યુઆરી મહિનાના બધા જ વિચારો વાંચવા માટે નીચેની લિન્ક ઉપર ક્લિક કરશો.
http://shreesava.files.wordpress.com/2009/12/spiritual-diary-january.pdf


Categories: Spiritual Diary | Tags: , | Leave a comment

Blog at WordPress.com.