January 15
Obedience
ગુરુ પ્રત્યેની વફાદારી તેની પ્રજ્ઞા સાથે સમસ્વર થવા માટે જરૂરી છે. ઈશ્વરાનુભૂત ગુરુની ઈચ્છાને અનુસરવું એ ગુલામી નથી. કારણકે એની ઈચ્છા સ્વનિર્ભરતા અને સ્વતંત્રતા આપે છે. તમારી મુક્તિ માટેના આયોજનને અમલમાં મૂકનાર સાચા ગુરુ પ્રભુના સેવક છે. તમે આ અનુભવ કરો અને જ્યાં સુધી તમને પરમાત્મતત્વમાં સંપૂર્ણ મુક્તિ ન મળે ત્યાં સુધી તમે હંમેશા ગુરુની આજ્ઞાનું પાલન કરશો.
Obedience to the guru is necessary for attunement with his wisdom. It is not slavery to follow the wish of a God-realized guru, because his wish gives independence and freedom. A true guru is the servant of God, carrying out His plan for your liberation. Realize this, and you will always obey, until you find perfect freedom in Spirit.
Sri Sri Paramhansa Yogananda
“Yogoda Satsanga annual-series booklet”
જાન્યુઆરી મહિનાના બધા જ વિચારો વાંચવા માટે નીચેની લિન્ક ઉપર ક્લિક કરશો.
http://shreesava.files.wordpress.com/2009/12/spiritual-diary-january.pdf
Thoughts of very high level of philosophy leads towards true goal of life.
Thanks for sharing,Atulbhai.
Ramesh Patel(Aakashdeep)
ઋતુઓના કામણ
વસંત – રમેશ પટેલ ‘આકાશદીપ’
Pl find time to visit and comment
સ્વરચિત અને ગમતીલી ગદ્ય અને પદ્ય રચનાઓ
http://nabhakashdeep.wordpress.com/ Invited and a request to visit
With regards
Ramesh Patel(Aakashdeep)