January 14
Obedience
કેટલીકવાર શિષ્યો મને કહે છે કે અમુક વ્યક્તિ મારા કરતાં આધ્યાત્મિક પ્રગતિ ઘણી સારી કરે છે. શા માટે? હું જવાબ આપું છુ કે કેવી રીતે સાંભળવું એ તે જાણે છે. બધા ધર્મોની આચારસંહિતાઓમાં આપવામાં આવેલ સાદી સલાહોને ઊંડા ધ્યાનપૂર્વક સાંભળીને બધા માનવો તેઓના જીવનમાં પરિવર્તન લાવી શકે છે. ઘણાખરા માનવોના હ્રદયમાંનો અહંકારત્વનો પાષાણીય અંતસ્થ ભાગ યુગોના જ્ઞાનને ધ્યાનથી સાંભળતા રોકે છે.
Sometimes students say to me: “Such-and-such person is making better spiritual progress than I am. Why?” I reply: “He knows how to listen.” All men would be able to transform their lives by hearing with deep attention the simple counsel given in the ethical code of all religions. It is the stony core of egotism in the hearts of most men that prevents their listening carefully to the wisdom of the ages.
Sri Sri Paramhansa Yogananda
“God Talks With Arjuna – The Bhagavad Gita”
જાન્યુઆરી મહિનાના બધા જ વિચારો વાંચવા માટે નીચેની લિન્ક ઉપર ક્લિક કરશો.
http://shreesava.files.wordpress.com/2009/12/spiritual-diary-january.pdf