Spiritual Diary (10/1)

Paramhansa Yogananda

January 10
The Guru

જ્યારે હું તમારાથી દૂર હોઉં છું ત્યારે કદી પણ તમારી ગેરહાજરીનું દુઃખ અનુભવતો નથી. કારણ કે તમે અંતરમાં સતત મારી સાથે છો અને સદાને માટે હશો. ક્યાં તો આપણે અત્રે જીવીએ કે મૃત્યુના દ્વારમાંથી પસાર થઈએ આપણે હંમેશા પરમાત્મામાં સાથે હોઈશું.

I never miss you all when I am away, because inwardly you are always with me now, and will be forevermore. Whether we are living here or pass through the portals of death, we shall always be together in God.

Sri Sri Paramhansa Yogananda
to a group of disciples.


જાન્યુઆરી મહિનાના બધા જ વિચારો વાંચવા માટે નીચેની લિન્ક ઉપર ક્લિક કરશો.
http://shreesava.files.wordpress.com/2009/12/spiritual-diary-january.pdf


Categories: ભજન / પદ / ગીત / કાવ્ય / ગઝલ | 1 Comment

Post navigation

One thought on “Spiritual Diary (10/1)

  1. શ્રી અતુલભાઈ,
    પરમહંસ યોગાનંદ નું યોગી કથામૃત મારા ઘરે છે.મેં આખું ઘણી વાર વાચેલું છે.એમાં પેલા શાર્દુલ સ્વામી ની વાત હું વારંવાર વાચતો હતો,જે વાઘ જોડે લડતા હતા.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Create a free website or blog at WordPress.com.

%d bloggers like this: