Spiritual Diary

Paramhansa Yogananda

January 3
The New Year

Choose which habits you are going to destroy in the New Year. Make up your mind about them and stick to your decision. Resolve to give more time to God: to meditate regularly every day, and on one night each week to meditate several hours, so that you can feel your spiritual progress in God. Resolve that you are going to practice Kriya Yoga regularly and that you are going to control your appetites and emotions. Be a master!

નવા વર્ષમાં કઈ ખરાબ ટેવોનો તમે નાશ કરવા માંગો છો તેને પસંદ કરો. તેઓ વિશે મનમાં દ્રઢ નિશ્ચય કરો અને તમારા નિર્ણયને વળગી રહો. પ્રભુને માટે વધુ સમય ફાળવવાનો દ્રઢ નિશ્ચય કરો: દરરોજ અને નિયમિતપણે અને દર અઠવાડિયે એક રાત્રિએ કેટલાક કલાક ધ્યાન કરવાનો નિર્ધાર કરો, કે જેથી પ્રભુમાં આધ્યાત્મિક પ્રગતિ તમે અનુભવી શકો. ક્રિયાયોગનો અભ્યાસ નિયમિતપણે કરવાનો અને ભૂખો તથા લાગણીઓને કાબૂમાં લેવાનો દ્રઢ નિર્ધાર કરો. તમે પોતાના માલિક બનો.

Sri Sri Paramhansa Yogananda
“Man’s Eternal Quest”


જાન્યુઆરી મહિનાના બધા જ વિચારો વાંચવા માટે નીચેની લિન્ક ઉપર ક્લિક કરશો.
http://shreesava.files.wordpress.com/2009/12/spiritual-diary-january.pdf


Categories: ટુંકી વાર્તા, વીણેલાં ફૂલ | Tags: , | 3 Comments

Post navigation

3 thoughts on “Spiritual Diary

  1. વ્રજ દવે

    વાહ રે વાહ. મજો પડી. હું માનીસ કે આ એક સ્વ.કનુભાઇ ભગદેવ ને આજની ડીટેકટીવ વાર્તા અંજલિ સ્વરુપે આપી એ.
    આભાર.
    આપની નવી વાતો ની રાહમાં……….
    વ્રજ દવે

  2. વ્રજ દવે

    ઓહો…માફ કરસોજી. આ પ્રતીભાવ બીજીજ વાત નો છે.જે મેં આ પહેલા આપ્યો છે.
    પોતાના માલીક બનવાની વાત ખુબજ સરસ છે.

  3. બહુ જ સરસ સંકલ્પ.

    આવી નાની નાની વાતો હજાર ઉપદેશ કે જ્ઞાનનાં પુસ્તકોનાં થોથાં કરતાં વધારે કામની હોય છે.
    ——————–
    દર અઠવાડિયે એક રાત્રિએ કેટલાક કલાક ધ્યાન કરવાનો નિર્ધાર કરો,
    ક્દાચ પંદર મીનીટ ધ્યાન કરવાનો સંકલ્પ વધારે અસરકારક બને . જેમ જેમ તેમાં નીયમીતતા આવે તેમ તેમ આ ગાળો વધારીએ તો વધારે યોગ્ય બને – એમ મારું માનવું છે.
    ——————
    ધ્યાન કરવાનો એક સાવ સરળ રસ્તો …
    આવતા જતા શ્વાસ તરફ ધ્યાન કેન્દ્રીત કરો. મનને એવું સુચન આપો કે,
    ‘ હવે નવો વીચાર શું આવે છે , તે હું જોઈશ.’
    અને આશ્ચર્ય્જનક રીતે, મોટે ભાગે, કોઈ વીચાર આવશે જ નહીં .

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Create a free website or blog at WordPress.com.

%d bloggers like this: