January 1
The New Year
With the opening of the New Year, all the closed portals of limitations will be thrown open and I shall move through them to vaster fields, where my worthwhile dreams of life will be fulfilled.
નવા વર્ષના આગમન સાથે મર્યાદાઓના બંધ દ્વારો ઉઘડશે અને હું તેઓમાંથી નીકળીને વિશાળ ક્ષેત્રોમાં પ્રવેશીશ કે જ્યાં જીવનના મારા મહત્વના સ્વપ્નો પરિપૂર્ણ થશે.
Sri Sri Paramhansa Yogananda
“Yogoda Satsanga annual-series booklet”
જાન્યુઆરી મહિનાના બધા જ વિચારો વાંચવા માટે નીચેની લિન્ક ઉપર ક્લિક કરશો.
http://shreesava.files.wordpress.com/2009/12/spiritual-diary-january.pdf