Monthly Archives: January 2010

લાયકાત વિષે – કબીરવાણી


*
(૫૯૨) કામ કા ગુરૂ કામિની, લોભી કા ગુરૂ દામ,
કબીર કા ગુરૂ સંત હય, સંતન કા ગુરૂ રામ.
*
(૫૯૩) હીરે હીરા કી કોથલી, બાર બાર મત ખોલ,
મિલે હીરા કા જોહરી, તબ હીરા કા મોલ.
*
(૫૯૪) હીરા જરા ન ખોલીયે, કુજરે કે હાથ,
સહેજે ગાંઠે બાંધીયે, ચલીયે અપની બાત.
*
(૫૯૫) તન સન્દુક ગુન રતન ચુપ, તાહિ દીજે તાલ,
ગ્રાહક બિના ન ખોલીયે, કુંચી બચન રસાલ.
*
(૫૯૬) હીરા પડે બજારમેં, રહ્યા છાર લપટાય,
કેતેક અંધે ચલે ગયે, પરખ ન લીયા ઉઠાય.
*
(૫૯૭) રામ પદાર્થ મુજમેં, ખાંન ખુલી ઘટ માંહિ,
સેત મેત હમ દેત હય, પર ગ્રાહક કોઈ નાહી.
*
(૫૯૮) જહાં ન જાકો ગુન લહે, તહાં ન તાકો ઠાવ,
ધોબી બેઠા ક્યા કરે, દિગમ્બરો કે ગાંવ.

Categories: કબીરવાણી | Tags: | Leave a comment

Spiritual Diary (31/1)

Paramhansa Yogananda

January 31
Introspection

અંતરાત્માનો અવાજ જે પ્રભુનો અવાજ છે, તેને સતત અનુસરતા રહીને તમે સાચા નૈતિક માનવ, ઉચ્ચ આધ્યાત્મિક વ્યક્તિ અને પ્રશાંત મનુષ્ય બનશો.

By constantly following the inner voice of conscience, which is the voice of God, you will become a truly moral person, a highly spiritual being, a man of peace.

Sri Sri Paramhansa Yogananda
“Lecture”


જાન્યુઆરી મહિનાના બધા જ વિચારો વાંચવા માટે નીચેની લિન્ક ઉપર ક્લિક કરશો.
http://shreesava.files.wordpress.com/2009/12/spiritual-diary-january.pdf


Categories: Spiritual Diary | Tags: , | 1 Comment

સ્વભાવ વિષે – કબીરવાણી


*
(૫૭૭) જૈસા અન્ન જળ ખાઈયે, તૈસાહિ મન હોય,
જૈસા પાની પીજીયે, તૈસી બાની હોય.
*
(૫૭૮) જૈસા ઘટ તૈસા મતા, ઘટ ઘટ ઓર સ્વભાવ,
જા ઘટ હાર ન જીત હય, તા ઘટ બ્રહ્મા સમાવ.
*
(૫૭૯) સુનિયે ગુન કી બાતાં, અવગુણ લીજીયે નાય,
હંસ ક્ષીર કું ગ્રહત હય, નીર સો ત્યાગે જાય.
*
(૫૮૦) કામી, ક્રોધી, લાલચી, ઈન સે ભક્તિ ન હોય,
ભક્તિ કરે કોઈ સુરવા, જો જાત વરન કુલ ખોય.
*
(૫૮૧) પંડિત ઓર મસાલચી, દોનોં સુંજે નાહિ,
ઓરન કો કરે ચાંદના, આપ અંધેરા માંહિ.
*
(૫૮૨) નિર્પક્ષકો ભક્તિ હય, નિર્મોહકો જ્ઞાન,
નિર્દ્વન્દીકો મુક્તિ હય, નિર્લોભી નિર્વાણ.
*
(૫૮૩) ભુખ ગઈ ભોજન મિલે, થંડ ગઈ કબાય,
જોબન ગયો ત્રીયા મિલે, તાકો આગ લગાય.
*
(૫૮૪) જ્યું ગુંગાકે સેનકો, ગુંગાહિ પયછાને,
ત્યું જ્ઞાનીકે જ્ઞાનકો, જ્ઞાની હોય સો જાને.
*
(૫૮૫) માંગન કો ભલો બોલનો, ચોરન કો ભલી ચપ,
માલી કો ભલો બરસનો, ધોબી કો ભલી ધપ.
*
(૫૮૬) ધોતિ પોતિ વિનતી, ગુરૂ સેવા સંત સંગ,
એ ઓરન સે ન બને, ખાજ ખુજાવત અંગ.
*
(૫૮૭) તીન તાપમેં તાપ હય, તીન કા અનંત ઉપાય,
અધ્યાત્મ તાપ મહાબલિ, સંત બીના નહી જાય.
*
(૫૮૮) લીખના પઢના ચાતુરી, એ સબ બાતાં સહેલ,
કામદહન મન વશ કરન, ગગન ચઢન મુશ્કેલ.
*
(૫૮૯) જ્ઞાની મૂલ ગમાઈયાં, આપે ભયા કરતા,
તાતે સંસારી ભલા, મનમેં રહે ડરતા.
*
(૫૯૦) કામી લજ્યા ન કરે, મન માને યું લાડ,
નીંદ ન માંગે સાથરો, ભુખ ન માંગે સ્વાદ.
*
(૫૯૧) ભુખ લગી તબ કછુ નહી સુઝે, ધ્યાન જ્ઞાન સબ રોટીમેં,
કહત કબીરા સુન ભાઈ સાધુ, આગ લગો એ પોઠીમેં.

Categories: કબીરવાણી | Tags: | Leave a comment

જ્ઞાની અને અજ્ઞાની વિષે – કબીરવાણી


*
(૫૪૩) ઉજડ ઘરમેં બેઠકે, કિસકા લીજે નામ,
સાકુંઠ કે સંગ બેઠકે, ક્યું કર પાવે રામ.
*
(૫૪૪) સાકુંથ સાકુંથ કહા કરો, ફિટ સાકંથકો નામ,
તેહીસે સુવર ભલો, ચોખો રાખે ગામ.
*
(૫૪૫) હરિજનકી કુટીયાં ભલી, બુરી સાકુંથકી માય,
વોહ બેઠી હરિગુન સુને, વાં નિંદા કરત દિન જાય.
*
(૫૪૬) હરિજનકી લાતા ભલી, બુરી સાકુંથ કી બાત,
લાતોમેં સુખ ઉપજે, બાતે ઈજ્જત જાત.
*
(૫૪૭) સાકુંથ ભલેહી સરજ્યા,
પર નિંદા કરંત,
પરકો પાર ઉતારકે, આપહી નર્ક પરંત.
*
(૫૪૮) જે રીતી સંતો તજે, મુંઢ તાહિ લલચાય,
નર ખાય કર ડારે, તો શ્વાન સ્વાદ લે ખાય.
*
(૫૪૯) હરિજન આવત દેખકે, મોંહડો સુક ગયો,
ભાવ ભક્તિ સમજ્યો નહિ, મુરખ ચુક ગયો.
*
(૫૫૦) મખિયાં ચંદન પરહરે, જહાં રસ મિલે તહાં જાય,
પાપી સુને ન હરિ કથા, ઉંઘે કે ઉઠ જાય.
*
(૫૫૧) ભક્ત ભગવંત એક હય, બુજત નહિ અજ્ઞાન,
શિશ ન નાવે સંતકો, બહોત કરે અભિમાન.
*
(૫૫૨) પુર્વ જનમ કે ભાગસે, મિલે સંત કો જોગ,
કહે કબીર સમજે નહિ, ફિર ફિર ઈચ્છે ભોગ.
*
(૫૫૩) જહાં જૈસી સંગત કરે, તહાં તૈસા ફલ ખાય,
હરિમારગ તો કઠન હય, ક્યું કર પેઠા જાય.
*
(૫૫૪) જ્ઞાનીકો જ્ઞાની મિલે, તબ રસ કી લૂટા લૂટ,
જ્ઞાની કો અજ્ઞાની મિલે, તો હોય બડી માથાકૂટ.
*
(૫૫૫) કાજળ તજે ન શ્યામતા, મુખટા તજે ન શ્વેત,
દુરીજન તજે ન કુટિલતા, સજ્જન તજે ન હેત.
*
(૫૫૬) હરદી જરદી ના તજે, ખટરસ તજે ન આમ,
ગુણીજન ગુનકો ન તજે, અવગુણ તજે ન ગુલામ.
*
(૫૫૭) દુરિજન કી કરૂણા બુરી, ભલો સજ્જન કો ત્રાસ,
સુરજ જબ ગરમી કરે, તબ બરસન કી આશ.
*
(૫૫૮) કછુ કહા નીચ ન છેડીયે, ભલો ન વાંકો સંગ,
પથ્થર ડારે કિચમેં, તે ઉછલી બીગાડે અંગ.
*
(૫૫૯) ખુડિયા તો ધરતી ખમે, કાટ ખમે વનરાય,
કઠન બચન તો સાધુ ખમે, દરિયા નીર સમાય.
*
(૫૬૦) તરવર કદી ન ફળ ભખે, નદી ન સંચે નીર,
પરમારથ કે કારને, સંતો ઘસે શરીર.
*
(૫૬૧) તરવર સરવર સંતજન, ચૌથા બરસે મેહ,
પરમારથ કે કારને, ચારોં ધર્યા દેહ.
*
(૫૬૨) ચંદા સુરજ ચલત ન દીસે, બઢત ન દીસે બેલ,
હરિજન હર ભજતા ન દીસે, એ કુદરતકા ખેલ.
*
(૫૬૩) સાધ સતી ઓર સુરવા, જ્ઞાની ઓર ગજદંત,
એ તો નિકસે બહોરહિ, જો જુગ જાય અનંત.
*
(૫૬૪) ભગત બીજે પલટે નહી, જો જુગ જાય અનંત,
જહાં જાય તહાં અવતરે, તોય સંતકા સંત.
*
(૫૬૫) દાઘ જ લાગા નીલ કા, સો મન સાબુ ધોય,
કોટ કલ્પ તક સમજાઈએ, કઉવા હંસ ન હોય.
*
(૫૬૬) કપટી કદી ન ઓધરે, સો સાધન કો સંગ,
મુજ પખાલે ગંગમેં, જ્યું ભીંજે ત્યું તંગ.
*
(૫૬૭) સજ્જનસે સજ્જન મિલે, હોવે દો દો બાત,
ગધાસે ગધા મિલે, ખાવે દો દો લાત.
*
(૫૬૮) જો જાકો ગુન જાનત, તો તાકો ગુન લેત,
કોયલ આમલી ખાત હય, કાગ લિંબોરી લેત.
*
(૫૬૯) ખાંડ પડી જો રેતમેં, કીડી હો કર ખાય,
કુંજર કહાડી ના શકે, જો કોટી કરે ઉપાય.
*
(૫૭૦) જામેં જીતની બુદ્ધિ, તિતના વોહ કર બતાય,
વાકો બુરા ન માનીયે, બહોત કહાંસે લાય.
*
(૫૭૧) જલ જ્યું પ્યારી માછલી, લોભી પ્યારા દામ,
માત પ્યારા બાળકા, ભક્તિ પ્યારી રામ.
*
(૫૭૨) ચાતુર કો ચિન્તા ઘની, નહિ મુરખ કો લાજ,
સર અવસર જાને નહિ, પેટ ભરેંસે કાજ.
*
(૫૭૩) કંચન કો કછુ ના લાગે, અગ્નિ ન કીડા ખાય,
બુરા ભલા હો વૈશ્નવા, કદી ન નર્કે જાય.
*
(૫૭૪) બહેતા પાની નિર્મલા, બન્ધા ગન્ધા હોય,
સાધુ તો રમતા ભલા, દાઘ ન લાગે કોય.
*
(૫૭૫) ઈશ્ક, ખુન્નસ, ખાંસી, ઓર પીવે મદ્યપાન,
એ સબ છુપાયા ન છુપે, પ્રગટ હોય નિદાન.
*
(૫૭૬) પ્રીત પુરાની ન હોત હય, જો ઉત્તમસે લાગ,
સો બરસ જલમેં રહે, પથ્થરા ન છોડે આગ.

Categories: કબીરવાણી | Tags: | Leave a comment

Spiritual Diary (29/1)

Paramhansa Yogananda

January 29
Introspection

તમે ખોટું કરો છો ત્યારે તે તમે જાણો છો; તમારૂં સંપૂર્ણ વ્યક્તિત્વ તમને તે વિશે કહે છે, અને તે અનુભૂતિ પ્રભુનો અવાજ છે. જો તમે તેને ન સાંભળો તો પછી તે શાંત રહે છે. પરંતુ જ્યારે તમે આધ્યાત્મિક રીતે જાગ્રત થાઓ ત્યારે તે ફરી દોરવણી આપશે. તે સારા નરસા વિચારો અને કર્મો જુએ છે. તમે ગમે તે કરો છતાં પણ તમે પહેલાં હતા તેવા જ તેના સંતાન છો.

You know when you are doing wrong. Your whole being tells you, and that feeling is God’s voice. If you do not listen to Him, then He is quiet; but when you spiritually waken again He will guide you. He sees your good and your evil thoughts and actions, but whatever you do, you are His child just the same.

Sri Sri Paramhansa Yogananda
“Yogoda Satsanga Lessons”


જાન્યુઆરી મહિનાના બધા જ વિચારો વાંચવા માટે નીચેની લિન્ક ઉપર ક્લિક કરશો.
http://shreesava.files.wordpress.com/2009/12/spiritual-diary-january.pdf


Categories: Spiritual Diary | Tags: , | Leave a comment

સદવર્તન, બ્રાહ્મણ અને પંડિત વિષે – કબીરવાણી


*
(૫૦૭) ના કછુ કીયા ના કર શકા, ન કરને જોગ શરીર,
જો કછુ કીયા સો હરિ કીયા, તા તે ભયે કબીર.
*
(૫૦૮) સાચ બરાબર તપ નહીં, જુઠ બરાબર પાપ,
જાકે હ્રદય સાચ હય, તાકે હ્રદય આપ.
*
(૫૦૯) બ્રાહ્મણ ગુરૂ જગત કે, સંતન કે ગુરૂ નાહિ,
ઉલટ પલટ કર દુબયા, ચાર બેદકે માંહિ.
*
(૫૧૦) ચાર બેદ પઢવો કરે, હરિસે નાહિ હેત,
માલ કબીરા લે ગયા, પંડિત ઢુંડે ખેત.
*
(૫૧૧) પઢિ ગુનિ પાઠક ભયેં, સમજાયા સબ સંસાર,
આપન તો સમજે નહિં, વૃથા ગયા અવતાર.
*
(૫૧૨) પઢિ ગુનિ બ્રાહ્મણ ભયેં, કિર્તી ભઈ સંસાર,
બસ્તુકી સમજન નહિ, જ્યું ખર ચંદન ભાર.
*
(૫૧૩) પઠન ગુનત રોગી બયેં, બડ્યા બહોત અભિમાન,
ભિત્તર તાપ જગતકી, ઘડી ન પડતી શાંન.
*
(૫૧૪) પઢે ગુંને સબ બેદકો, સમજે નહિ ગમાર,
આશા લાગી ભરમકી, જ્યું કરોલિયાકી જાર.
*
(૫૧૫) પંડિત પઢતે બેદકો, પુસ્તક હસતિ લાડ,
ભક્તિ ન જાણી રામકી, સબે પરિક્ષા બાદ.
*
(૫૧૬) પઢતે ગુનતે જનમ ગયો, આશા લાગી હેત,
ખોય બીજ કુમતને, ગયા જ નિર્ફળ ખેત.
*
(૫૧૭) સંસ્કૃત હિ પંડિત કહે, બહોત કરે અભિમાન,
ભાષા જાનકે તર્ક કરે, સો નર મુઢ અજ્ઞાન.
*
(૫૧૮) આતમ દ્રષ્ટ જાને નહિ, નાહવો પ્રાતઃકાલ,
લોક લાજ લીયો રહે, લાગો ભરમ કપાલ.
*
(૫૧૯) તિરથ વ્રત સબ કરે, ઉંડે પાણી ન્હાય,
રામ નામ નહિ જપે, કાળ ગ્રસે જાય.
*
(૫૨૦) કાશી કાંઠે ઘર કરે, ન્હાવે નિર્મળ નીર,
મુક્ત નહિ હરિનામ બિન, યું કહે દાસ કબીર.
*
(૫૨૧) મછિયાં તો કુલંધિયા, બસેં હય ગંગા તીર,
ધોવે કુલંધ ન જાય, રામ ન કહે શરીર.
*
(૫૨૨) જપ તપ તિરથ સબ કરે, ઘડી ન છાંડે ધ્યાન,
કહે કબીર ભક્તિ બિના, કબૂ ન હોય કલ્યાન.
*
(૫૨૩) કો એક બ્રહ્મન મશ્કરા, વાકો ન દીજે દાન,
કુટુંબ સહિત નર્કે ચલા, સાત લિયે જજમાન.
*
(૫૨૪) કબીર! પંડિતકી કથા, જૈસી ચોરકી નાવ,
સુનકર બેઠે આંધળા, ભાવે તહાં બિલમાવ.
*
(૫૨૫) કામ, ક્રોધ, મદ, લોભકી, જબલગ મનમેં ખાન,
તબલગ પંડિત મુરખ હી, કબીર એક સમાન.
*
(૫૨૬) પઢ પઢ ઓર સમજાવહી, ન ખોજે આપ શરીર,
આપહી સંશયમેં પડા, યું કહે દાસ કબીર.
*
(૫૨૭) ચતુરાઈ પોપટ પઢી, પડા સો પિંજર માંહી,
ફીર પરમોઘે ઓરકો, આપણ સમજે નાહી.
*
(૫૨૮) હરિગુણ ગાવે હરખકે, હિરદે કપટ ન જાય,
આપન તો સમજે નહી, ઓર હી જ્ઞાન સુનાય.
*
(૫૨૯) ચતુરાઈ ચુલે પડો, જ્ઞાનકો જમરા ખાઓ,
ભાવ ભક્તિ સમજે નહી, જાન પલો જલ જાઓ.
*
(૫૩૦) લીખના પઢના ચાતુરી, એ સબ બાતાં સહેલ,
કામ દહન મન વશકરન, ગગન ચઢન મુશ્કેલ.
*
(૫૩૧) જ્ઞાની ગાથા બહુ મિલે, કવિ પંડિત એક,
રામ રાતા ઓર ઈંદ્રિ જીતા, કોટી મધે એક.
*
(૫૩૨) તારા મંડળ બેઠકે, ચંદ્ર બડાઈ ખાય,
ઉદય ભયા જબ સુર્યકા, સબ તારા છુપ જાય.
*
(૫૩૩) કુલ મારગ છોડા નહી, રહા માયામેં મોહ,
પારસ તો પરસા નહી, રહા લોહ કા લોહ.
*
(૫૩૪) પોથી પઢ પઢ જગ મુવા, પંડિત ભયા ન કોય,
અઢાઈ અક્ષર પ્રેમકા, પઢે સો પંડિત હોય.
*
(૫૩૫) આત્મ તત્વ જાને નહી, કોટી કથે જ્ઞાન,
તારે તિમિર ભાગે નહી, જબ લગ ઉગે ન ભાંન.
*
(૫૩૬) મેં જાનું પઢવો ભલો, પઢનેસે ભલો યોગ,
રામ નામ સે દીલ મીલા, ભલે હી નિંદે લોગ.
*
(૫૩૭) સમજન કા ઘર ઓર હય, ઔરોંકા ઘર ઓર,
સમજ્યા પીછે જાનીયે, રામ બસે સબ ઠોર.
*
(૫૩૮) અજહુ તેરા સબ મિટે, જો ગુરૂમુખ પાવે ભેદ,
પંડિત પાસ ન બેઠીયે, બેઠ ન સુનિયે વેદ.
*
(૫૩૯) કબીર! યે સંસાર કુ, સમજાવું કંઈ બાર,
પુછ જ પકડે ભેંસકા, ઉતર્યા ચાહે પાર.
*
(૫૪૦) રાશ પરાઈ રાખતાં, ખાયા ઘરકા ખેત,
ઔરોંકુ પરમોઘતા, મુંહસે પડસી રેત.
*
(૫૪૧) મન મથુરા દીલ દ્વારકા, કાયા કાશી જાન,
દસમે દ્વારે હય દેહરા, તામેં જોત પીછાન.
*
(૫૪૨) હરિ હી સમકો ભજે, હરકો ભજે ન કોય,
જબ લગ આશ શરીરકી, તબ લગ દાસ ન હોય.

Categories: કબીરવાણી | Tags: | 1 Comment

કર્મ અને તેના ફળ વિષે – કબીરવાણી


*
(૪૭૯) કહેતા હય કરતા નહિં, મુહકા બડા લબાર,
કાલા મુંહ લે જાયગા, સાહેબ કે દરબાર.
*
(૪૮૦) કથની કથી તો ક્યા ભયા, કરણી નહિ કરાય,
કાલબુતકા કોટ જ્યું, દેખત હી દેહ જાય.
*
(૪૮૧) કહેના મીઠી ખાંડ સી, કરના બિખ કી લોય,
જ્યું કહેની ત્યું રહેન રહે, તો બિખકા અમૃત હોય.
*
(૪૮૨) જૈસી બાની મુખ કહે, તૈસી ચાલે નાહિ,
મનુષ્ય નહિ વે શ્વાન હય, બાંધે જમપુર જાહિ.
*
(૪૮૩) કથની બકની છોડ દે, રહેની સે ચિત્ત લાય,
નિરખી નીર પીયે બિના, કબહુ પ્યાસ ન જાય.
*
(૪૮૪) કથતે બકતે પચ ગયે, મુરખ કોટ હજાર,
કથની કાચી પડ ગઈ, રહેની રહી સો સાર.
*
(૪૮૫) જૈસી બાની મુખ કહે, તૈસી ચાલે ચાલ,
સાહેબ સંગ લાગા રહે, તબ હી હોય નેહાલ.
*
(૪૮૬) કથની કરે સો પુત હમારા, બેદ પઢે સો નાતી,
રહેણી રહે સો ગુરૂ હમારા, હમ હય તાકૈ સાથી.
*
(૪૮૭) કુલ કરણી છુટે નહિં, જ્ઞાન હિ કથે અગાધ,
કહે કબીર તા દાસકો, મુખ દેખે અપરાધ.
*
(૪૮૮) રહેણી કે મેદાનમેં, કથની આવે જાય,
કથની પીસે પિસના, રહેણી અમલ કમાય.
*
(૪૮૯) એરણ કી ચોરી કરે, કરે સુઈકા દાન,
ઉંચા ચઢ કર દેખતે, કૈતિક દૂર વિમાન.
*
(૪૯0) મનમાં હી ફુલા કરે, કરતા હું મય ધરમ,
કોટ કરમ શિરપે ધરે, એક ન ચિન્હે બ્રહ્મ.
*
(૪૯૧) તિરથ ચલા નહાનેકો, મન મેલા ચિત્ત ચોર,
એકહુ પાપ ન ઉતરા, લાયા મન દસ ઓર.
*
(૪૯૨) નાહ્યે ધોયે ક્યા ભયો, મનકો મેલ ન જાય,
મીન સદા જલમેં રહે, ધોવે કલંધ ન જાય.
*
(૪૯૩) જૈસી કરણી આપકી, તૈસાહિ ફળ લે,
કુંડે કરમ કમાય કે, સાંઈયાં દોષ ન દે.
*
(૪૯૪) રામ ઝરૂખે બેઠકે,સબકા મુજરા લેત,
જીસકી જૈસી ચાકરી, તિનકો તૈસા દેત.
*
(૪૯૫) સાહેબકે દરબારમેં, સાચેકો સિરપાવ,
જુઠા તમાચા ખાયગા, ક્યા રંક ક્યા રાવ.
*
(૪૯૬) સાંઈયાંકે દરબારમેં, કમી કછુ હય નાંહિ,
બંદા મોજ ન પાવહિ, તો ચુક ચાકરી માંહિ.
*
(૪૯૭) સાહેબકે દરબારમેં, ક્યું કર પાવે દાદ?
પહેલે કામ બુરા કરે, બાદ કરે ફરિયાદ.
*
(૪૯૮) દાતા નદી એક સમ,સબ કોઈકો દેત,
હાથ કુંજ જીસકા જૈસા, તૈસાહી ભર લેત.
*
(૪૯૯) કરતા કે તો ગુણ ગણે, અવગુણ એકે નાહિ,
જો દિલ ખોજું આપના, સબ અવગુણ મુજમાંહિ.
*
(૫૦૦) જો તોકો કાંટા બુવે, તોકો તું બો ફુલ,
તોકો ફુલપે ફુલ હય, વાકો કાંટા સૂલ.
*
(૫૦૧) આપન ભલે ઠગાઈએ, ઓર ન ઠગીયે કોઈ,
આપ ઠગાયે સુખ ઉપજે, પર ઠગીયા દુઃખ હોય.
*
(૫૦૨) કહેતા હું કહે જાત હું, દેતા હું હેલા,
ગુરૂકી કરણી ગુરૂ તીરેં, ઓર ચેલાકી ચેલા.
*
(૫૦૩) કબીર! હમ ઘર કીયા, ગલ કટોંકે પાસ,
કરેગા સો પાવેગા, તું ક્યું ફિરે ઉદાસ?
*
(૫૦૪) એક હમારી શિખ સુન, જો તું હુવા હય શેખ,
કરૂં કરૂં તું ક્યા કહે, ક્યા કિયા હય દેખ?
*
(૫૦૫) જબ તું આયો જગતમેં, લોક હસે તું રોય,
ઐસી કરણી ના કરો, કે પીછે હસે સબ કોય.
*
(૫૦૬) જૈસી કથની મેં કથી, તૈસી કથે ન કોઈ,
કરણીસેં સાહેબ મિલે, કથની જુઠી હોય.

Categories: કબીરવાણી | Tags: | Leave a comment

Spiritual Diary (28/1)

Paramhansa Yogananda

January 28
Introspection

તમારા અંતરમાં જુઓ. યાદ રાખો બ્રહ્મ સર્વત્ર છે. અતિચેતનામાં ઊંડી ડૂબકી મારીને શાશ્વતતામાં તમારા મનને ઝડપથી પસાર કરી શકો છો; મનની શક્તિ વડે સૌથી દૂરના તારાથી પણ અતિ દૂર જઈ શકો છો. સત્યના અતિ ગહન અંત:પુરમાં અધિચૈતસિક કિરણોને ફેંકવા મનની સર્ચલાઈટ સંપૂર્ણપણે સાધન સજ્જ છે. તેનો ઉપયોગ કરો.

Look within yourself. Remember, the Infinite is everywhere. Diving deep into super-consciousness, you can speed your mind through eternity; by the power of mind you can go farther than the farthest star. The searchlight of mind is fully equipped to throw its super-conscious rays into the innermost heart of Truth. Use it to do so.

Sri Sri Paramhansa Yogananda
“Man’s Eternal Quest”


જાન્યુઆરી મહિનાના બધા જ વિચારો વાંચવા માટે નીચેની લિન્ક ઉપર ક્લિક કરશો.
http://shreesava.files.wordpress.com/2009/12/spiritual-diary-january.pdf


Categories: Spiritual Diary | Tags: , | Leave a comment

વાણી વિષે – કબીરવાણી


*
(૪૫૬) શબ્દ શબ્દ કહા કરો, શબ્દ કે હાથ ન પાંવ,
એક શબ્દ ઓખડ કરે, એક શબ્દ કરે ઘાવ.
*
(૪૫૭) એક શબ્દ સુખરાસ હય, એક શબ્દ દુઃખરાસ,
એક શબ્દ બંધન કટે, એક શબ્દ પરે ફાંસ.
*
(૪૫૮) એક શબ્દ સુપ્યાર હય, એક શબ્દ કુપ્યાર,
એક શબ્દે સબ દુશ્મન, એક શબ્દે સબ યાર.
*
(૪૫૯) શબ્દ ઐસા બોલીયે, તનકા આપા ખોય,
ઔરનકો શિતલ કરે, આપનકો સુખ હોય.
*
(૪૬૦) શિતલ શબ્દ ઉચ્ચારીયે, અહમ્ આનીયેં નાંહિ,
તેરા પ્રિતમ તુજમેં બસે, દુશ્મન બી તુજ માંહી.
*
(૪૬૧) જે શબ્દે દુઃખ ના લગે, સોહિ શબ્દ ઉચ્ચાર,
તપ્ત મિટી શિતલ ભયા, સોહિ સબ્દ તત્ સાર.
*
(૪૬૨) શબ્દ સરીખા ધન નહિં, જો કોઈ જાને બોલ,
હિરા તો દામે મિલે, પર શબ્દ ન આવે મોલ.
*
(૪૬૩) કઠન બચન બિખસે બુરા, જાર કરે સબ સાર,
સંત બચન શિતલ સદા, બરખે અમૃત ધાર.
*
(૪૬૪) કઉવે કિસકા ધન હરા, કોયલ કિસકો દેત,
મિઠા શબ્દ સુનાય કે, જગ અપના કર લેત.
*
(૪૬૫) મીઠા સબસે બોલીયે, સુખ ઉપજે કછુ ઓર,
એહી વશીકરણ મંત્ર હય, તજીયે બચન કઠોર.
*
(૪૬૬) ગમ સમાન ભોજન નહિ, જો કોઈ ગમકો ખાય,
અમરિખ ગમ ખાઈયાં, દુર્વાસા વિર લાય.
*
(૪૬૭) જીભ્યા જીને વશ કરી, તિને વશ કિયા જહાંન,
નહિં તો અવગુણ ઉપજે, કહે સબ સંત સુજાણ.
*
(૪૬૮) શબ્દ શબ્દ બહુ આંતરા, સાર શબ્દ ચિત્ત દેય,
જો શબ્દે હરિ મિલે, સોહિ શબ્દ ગ્રહિ લેય.
*
(૪૬૯) શબ્દ બહોતહિ સુન્યા, પર મિટા ન મનકા મોહ,
પારસ તક પહોતા નહિં, તબ લગ લોહાકા લોહ.
*
(૪૭૦) શબ્દ હમારા સત્ હય, તુમ મત જાય સરક,
મોક્ષ મુક્ત ફળ ચાહો, તો શબ્દકો લેઓ પરખ.
*
(૪૭૧) શબ્દ મારે મર ગયે, શબ્દે છોડા રાજ,
જીને શબ્દ વિવેક કીયા, તાકા સરિયા કાજ.
*
(૪૭૨) શબ્દ શબ્દ સબ કોઈ કહે, વોહ તો શબ્દ વિદેહ,
જીભ્યા પર આવે નહિં, નિરખ પરખ કર લે.
*
(૪૭૩) શબ્દ બિના સુરતા આંધળી, કહો કહાં કો જાય,
દ્વાર ન આવે શબ્દ કા, ફિર ફિર ભટકા ખાય.
*
(૪૭૪) એક શબ્દ ગુરૂદેવ કા, તાકા અનન્ત બિચાર,
થાકે મુનિજન પંડિતા, ભેદ ન આવે પાર.
*
(૪૭૫) બેદ થકે બ્રહ્મા થકે, થકીયા શંકર શેષ,
ગીતા કો બી ગમ નહિં, જહાં સદગુરૂ કા ઉપદેશ.
*
(૪૭૬) પરખો દ્વારા શબ્દકા, જો ગુરૂ કહે બિચાર,
બિના શબ્દ કછુ ના મિલે, દેખો નયન નિહાર.
*
(૪૭૭) હોઠ કંઈ હાલે નહિં, જીભ્યા ન નામ ઉચ્ચાર,
ગુપ્ત શબ્દ જો ખેલે, કોઈ કોઈ હંસ હમાર.
*
(૪૭૮) લોહા ચુંબક પ્રીત હય, લોહા લેત ઉઠાય,
ઐસા શબ્દ કબીરકા, કાળસેં લેત છોડાય.

Categories: કબીરવાણી | Tags: | Leave a comment

મન વિષે – કબીરવાણી


*
(૪૦૫) મન મેરા પંખી ભયા, જહાં તહાં જાય,
જહાં જૈસી સંગત કરે, તહાં તૈસા ફળ ખાય.
*
(૪૦૬) મન માતા મન દુબલા, મન પાની મન લાય,
મનકો જૈસી ઉપજે, મન તૈસા હો જાય.
*
(૪૦૭) મન મરકટ બન બન ફિરે, કછું નેક ન ઠહેરાય,
રામ નામ બાંધા બિના, જીત ભાવે તિત જાય.
*
(૪૦૮) મન મરકટ મન ચાતુરી, મન રાજા મન રંક,
જો મન હરજીકો મિલે, તો હરજી મિલે નિશંક.
*
(૪૦૯) મન પંખી બિન પંખકા, લખ જોજન ઉડ જાય,
મન ભાવે તાકો મિલે, ઘટમેં આન સમાય.
*
(૪૧૦) સાત સમુદ્રકી એક લહર, ઓર મનકી લહેર અનેક,
કોઈ એક હરિજન ઉબરા, ડુબી નાવ અનેક.
*
(૪૧૧) મનકા બહોત રંગ હય, તલ તલ જૈસા હોય,
એકા રંગ જો રહે, તો કોટી મધે કોય.
*
(૪૧૨) કબૂ મન ગગન ચઢે, કબૂ જાય પાતાળ,
કબૂ મન વરકતા દિસે, કબૂ પાડે જંજાળ.
*
(૪૧૩) મનકે હારે હાર હય, ઔર મનકી જીતે જીત,
પરબ્રહ્મ જો પાઈએ. તો મનહી હોય પ્રતિત.
*
(૪૧૪) કબીર! મન તો એક હય, ભાવે તહાં બિલમાય,
ભાવે હરિ ભક્તિ કરે, ભાવે બિષ કમાય.
*
(૪૧૫) કોટ કરમ પલમેં કરે, એ મન બિખ્યા સ્વાદ,
સતગુરૂ શબ્દ માને નહિ, જનમ ગમાયા ખાદ.
*
(૪૧૬) કબીર! મન બિકારે પડા, ગયા સ્વાદ કે સાથ,
ગુટકા ખાય બજારકા, અબુ ક્યું આવે હાથ.
*
(૪૧૭) પહેલે રાક ન જાનિયા, અબ ક્યું આવે હાથ,
પડ ગયા રાતા ધુરા, બેપારીઓ સાથ.
*
(૪૧૮) મન સબ પર અસ્વાર હય, પેંડા કરે અનન્ત,
મનહિ પર અસ્વાર રહે, કો એક બિરલા સંત.
*
(૪૧૯) કબીર મન મરતક ભયા, દુર્ભળ ભયા શરીર,
પેંડે લાગા હરિ ફિરે, યું કહે દાસ કબીર.
*
(૪૨૦) મન પાની કી પ્રીતડી, પડા જો કપટી લોન,
ખંડ ખંડ હો ગયા, બહોર મિલાવે કોન?
*
(૪૨૧) કાગજ કેરી નાવડી, ઔર પાની કેરા ગંગ,
કહે કબીર કૈસે તિરૂં, પાંચ કુસંગી સંગ.
*
(૪૨૨) સાંધે ઈંદ્રિય પ્રબલકો, જઈસે ઉઠે ઉપાધ,
મન રાજા બહેકાવતે, પાંચો બડે અસાધ.
*
(૪૨૩) કાયા દેવળ મન ધજા, બિષય લહેર ફિરાય,
મનકે ચલતે તન ચલે, તાકા સર્વસ્વ જાય.
*
(૪૨૪) મન ચલે તો ચલને દે, ફિર ફિર નામ લગાય,
મન ચલતે તન થંભ હય, તાકા કછુ ન જાય.
*
(૪૨૫) મન ગયા તો જાને દે, મત જાને દે શરીર,
બિન ચિલ્લે ચઢિ કમાન, કિન બિધ લાગે તીર.
*
(૪૨૬) મન મનતા મન મારરે, રાખો ઘટમેં ઘેહેર,
જબહિ ચાલે પુંઠ દે, તો અંકુશ દે દે ફિર.
*
(૪૨૭) યા મન અટક્યો બાવરો, રાખો ઘટમેં ઘેહેર,
મન મમતામેં ગલ ચલે, તો અંકુશ દે દે ફેર.
*
(૪૨૮) મેરા મન મકરંદ થા, કરતા બહુ બિગાર,
અબ સુધા હો મારગ ચલા, હરિ આગે હમ લાર.
*
(૪૨૯) મન મારી મેંદા કરૂં, તનકી પાડું ખાલ,
જીભ્યાકા ટુકડા કરૂં, જો હરિ બિન કાઢે સ્વાલ.
*
(૪૩૦) મન દિયા ઉને સબ દિયા, મનકી ગેલ શરીર,
તન મન દે ઉબરન ભયેં, હરિકો દાસ કબીર.
*
(૪૩૧) જો તન માંહિ મન ધરે, મન ધર નિર્મળ હોય,
સાહેબસોં સનમુખ રહે, તો ફિર બાળક હોય.
*
(૪૩૨) તનકુ મન મિલતા નહિ, તો હોતા તનકા ભંગ,
રહેતા કાલા બોર જ્યું, ચઢે ના દુજા રંગ.
*
(૪૩૩) કામ હય ત્યાં રામ નહિં, રામ નહિં ત્યાં કામ,
દોનોં એક જા ક્યું રહે, કામ રામ એક ઠામ.
*
(૪૩૪) હિરદા ભિતર આરસી, મુખ દેખા ન જાય,
મુખ તો તબહી દેખીયે, જબ મનકી દુબ્ધા જાય.
*
(૪૩૫) ચંચળ મનવા ચેતરે, સુતો ક્યાં અજ્ઞાન,
જબ ધર જમ લે જાયગા, પડા રહેગા મ્યાન.
*
(૪૩૬) તનકા વેરી કો નહિ, જો મન શિતલ હોય,
તુ આપાકો ડાલ દે, તો દયા કરે સબ કોય.
*
(૪૩૭) તનમન દિયા તો ભલી કરી, ડારા શિરકા ભાર,
કબ કહે જો મેં દિયા, તો બહોત સહેગા માર.
*
(૪૩૮) મન ઠહેરા તબ જાનિયે, અનસુજ સબે સુજાય,
જ્યું અંધિયારે ભવનમેં, દિપક બાર દિખાય.
*
(૪૩૯) કબીર! મન પરબોધ લે, આપહિ લે ઉપદેશ,
જો એ પાંચો વશ કરો, તો શિષ્ય હોય સબ દેશ.
*
(૪૪૦) મન કપડા મેલા ભયા, ઈનમેં બહોત બિગાર,
યે મન કૈસે ધોઈયે, સંતો કરો બિચાર.
*
(૪૪૧) સત ગુરૂ ધોબી જ્ઞાન જલ, સાબુ સરજનહાર,
સુરત શિલા પર ધોઈએ, નિકસેં જોત અપાર.
*
(૪૪૨) કબીર! કાયા કો ઝગો, સાંઈ સાબુન નામ,
રામહિ રામ પોકારતાં, ધોયા પાંચો ઠામ.
*
(૪૪૩) કબીર! મન નિશ્ચલ કરો, ગોવિંદ કે ગુણ ગાય,
નિશ્ચલ બિના ન પાઈયે, કોટિક કરો ઉપાય.
*
(૪૪૪) ભક્ત દ્વાર હય સાંકડા, રાઈ દસમા ભાગ,
મન હી જબ રાવત હો રહા, તો ક્યું કર શકે સમાય.
*
(૪૪૫) રાઈ બાતાં બિસવા, ફિર બિસનકા બિસ,
ઐસો મનવા જો કરે, તહિ મિલે જગદિશ.
*
(૪૪૬) મન ગોરખ મન ગોવિંદા, મનહુ ચૌ ઘટ હોય,
જો મન રાખે જતન કર, તો આપે કરતો સોય.
*
(૪૪૭) જબ તક આશ શરીરકી, નિર્ભય ભયા ન જાય,
કાયા માયા મન તજે, ચૌપટ રહા બજાય.
*
(૪૪૮) મન રાજા મન રંક હય, મન કાયર મન સુર,
શુન્ય શીખર પર મન રહે, મસ્તક આવે નુર.
*
(૪૪૯) તેરી જોતમેં મન ધરેં, મન ધર હોય પતંગ,
આપા ખોયે હરિ મિલે, તુજ મિલ્યા રહે રંગ.
*
(૪૫૦) દોરી લાગી ભય ગા, મન પાયે વિશ્રામ,
ચિત્ત ચોંટા હરિ નામસોં, મિટ ગયા સબહિ કામ.
*
(૪૫૧) યે મન હરિ ચરણે ચલા, માયા મોહસેં છુટ,
બે હદમાંહિ ઘર કિયા, કાળ રહા શિર કુટ.
*
(૪૫૨) યે મન થાકી થીર ભયા, પગ બીન ચલે ન પંથ,
એક જ અક્ષર અલેખકા, થાકે કોટી ગ્રંથ.
*
(૪૫૩) મેરા મન સુમરે રામકો, મનમેં રામ સમાય,
મનહિ જબ રામ હો રહા, તો શિશ નમાવું કાય?
*
(૪૫૪) તું તું કરતાં તું ભયા, તું માંહે રહે સમાય,
તું માંહિ મન મિલ રહા, અબ મન અંત ન જાય.
*
(૪૫૫) તું તું કરતાં તું ભયા, મુજમેં રહી ન “હું”,
વારી ફેરૂં નામ પર, જીત દેખું તીત “તું”.

Categories: કબીરવાણી | Tags: | Leave a comment

Create a free website or blog at WordPress.com.