વીણેલાં ફૂલ (1/17) – હરિશ્ચન્દ્ર

vinela_ful_1_17_1
vinela_ful_1_17_2

Categories: ટુંકી વાર્તા, વીણેલાં ફૂલ | Tags: | 8 Comments

Post navigation

8 thoughts on “વીણેલાં ફૂલ (1/17) – હરિશ્ચન્દ્ર

 1. — ડોક્ટર અને આર્ટિસ્ટ બંનેની મનની મનમાં રહી ગઈ.
  — આજે દરેક વ્યક્તિને પોતે જેવો છે એની સામે વિરોધ છે. એને હમેશા સામેવાળી વ્યક્તિ બનવું હોય છે.
  કહેવતની જેમ — હમેશા પારકા ભાણાનો લાડુ મોટો લાગે.

  • યાદ કરો ૩ ઈડીયટ

   ફોટોગ્રાફરને પરાણે એંજીનીયર બનાવવા ઈચ્છે છે તેના પીતાજી – સફળ કેવી રીતે થાય? આપણાં મા-બાપ બાળકોના રસ પ્રમાણે નહીં પણ તેમની ઇચ્છા પ્રમાણે ભણાવવા ઈચ્છે તો કેવી રીતે સફળ થાય?

   • અત્યારે એવું જ છે.
    લગભગ દરેક માં-બાપે દોટ મૂકી છે. પોતાના બાળકને ડોક્ટર કે એન્જીનીયર બનાવવા માટે. કોઈને બેસ્ટ થી ઓછું જરાપણ ખપતું જ નથી. પછી બાળક અને માં-બાપ વચ્ચે છૂપો સંઘર્ષ ચાલુ થઇ જાય. અને થઇ જાય બંને એકબીજા થી દુર.
    ખબર નહિ ક્યારે માં-બાપ બાળકોને તેમની રીતે મોટા થવા દેશે.

    • મા-બાપ જ ક્યાં મોટા થયા હોય છે? વળી બાળકને તો મા અને બાપ બંનેની ઈચ્છાઓમાં ખેંચાવાનું – બાળકને પુછે છે જ કોણ કે તેને શું ગમે છે?

     • બાળક છેવટે એવું જ વિચારે કે મારો જનમ કેમ થયો?

      • હું નાનો હતો ત્યારે કેટલીયે વાર મારા મનમાં આ પ્રશ્ન ઉદભવ્યો છે કે મારો જનમ કેમ થયો? હજુએ સાવ સાચો જવાબ નથી મળ્યો.

       • આનો જવાબ હાલ તો મારી પાસે નથી. પણ જારે મળશે ત્યારે ચોક્કસ જણાવીશ.
        🙂 🙂

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Blog at WordPress.com.

%d bloggers like this: