આત્મ ષષ્ટક (નિર્વાણ ષષ્ટક) – આદિ શંકરાચાર્ય

shrimad-jagadguru-adi-shankaracharya

મનોબુદ્ધયહંકાર ચિત્તાની નાહં
ન ચ શ્રોત્રજિહ્‌વે ન ચ ઘ્રાણ નેત્રે .
ન ચ વ્યોમભૂમિ ન તેજો ન વાયુ
ચિદાનંદ રૂપ: શિવોSહં શિવોSહમ્ – ..1..

ન ચ પ્રાણસંજ્ઞો ન વૈ પંચવાયુ
ર્ન વા સપ્તધાતુર્ન વા પંચકોષાઃ .
ન વાક્‌પાણિપાદં ન ચોપસ્થપાયૂ
ચિદાનંદ રૂપ: શિવોSહં શિવોSહમ્ – ..2..

ન મે દ્વેષરાગૌ ન મે લોભમોહૌ
મદો નૈવ મે નૈવ માત્સર્યભાવઃ .
ન ધર્મો ન ચાર્થો ન કામો ન મોક્ષઃ
ચિદાનંદ રૂપ: શિવોSહં શિવોSહમ્ – ..3..

ન પુણ્યં ન પાપં ન સૌખ્યં ન દુઃખં
ન મંત્રો ન તિર્થં ન વેદા ન યજ્ઞાઃ .
અહં ભોજનં નૈવ ભોજયં ન ભોકતા
ચિદાનંદ રૂપ: શિવોSહં શિવોSહમ્ – ..4..

ન મે મૃત્યુ શંકા ન મે જાતિભેદઃ
પિતા નૈવ મે નૈવ માતા ન જન્મ .
ન બન્ધુર્ન મિત્ર ગુરૂર્ નૈવ શિષ્યઃ
ચિદાનંદ રૂપ: શિવોSહં શિવોSહમ્ – ..5..

અહં નિર્વિકલ્પો નિરાકાર રૂપો
વિભુ વ્યાપ્ય સર્વત્ર સર્વેન્દ્રિયાણામ્ .
સદામે સમત્વં ન મુક્તિ ન બંન્ઘઃ
ચિદાનંદ રૂપ: શિવોSહં શિવોSહમ્ – ..6..

Categories: સ્તોત્ર | Tags: | 4 Comments

Post navigation

4 thoughts on “આત્મ ષષ્ટક (નિર્વાણ ષષ્ટક) – આદિ શંકરાચાર્ય

 1. Anil Shukla

  arth lakho to vadhu maja aavi jaay

 2. dave.jyotsna

  arth lakho to vadhu janva male

 3. મને બહુ જ ગમતું સ્તોત્ર .

  આપણે જ એ શીવ છીએ , અને છતાં કેટલા કાદવમાં ખુંપેલા છીએ? કેટલી કરુણતા? કેવી વીડંબના?

  બસ આ ભાવ આત્મસાત બને .. પછી કશું જ ના જોઈએ. મુક્ત ગગનમાં મહાલ્યા જ કરો – જોનાથન લીવીન્ગ્સ્ટન સીગલની જેમ.

  આજની બપોર સુધારી દીધી.

 4. Hemangini

  અહં નિર્વિકલ્પો નિરાકાર રૂપો
  વિભુ વ્યાપ્ય સર્વત્ર સર્વેન્દ્રિયાણામ્ .
  સદામે સમત્વં ન મુક્તિ ન બંન્ઘઃ
  ચિદાનંદ રૂપ: શિવોSહં શિવોSહમ્

  ચિદાનંદ રૂપ: શિવોSહં શિવોSહમ્………………..ચિદાનંદ રૂપ: શિવોSહં શિવોSહમ્…………………..ચિદાનંદ રૂપ: શિવોSહં શિવોSહમ્

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Create a free website or blog at WordPress.com.

%d bloggers like this: