મનને ભજન બહુ ભાવે – (101)

રાગઃ- માલકૌંસ

મનને ભજન બહુ ભાવે, એ વિના અંતર કશું ન આવે –ટેક

ભૂલું તોય ભૂલાય નહીં, ભજન વિના રહેવાય નહીં
મન ગોવિંદ ગોવિંદ ગાવે –1 મનને

મન મતવાલુ બન્યું મોહનમાં, આઠે પોર રહ્યું એ તાનમાં
હવે ફોગટ વાતો ન ફાવે –2 મનને

કાયા પાણીનો પરપોટો, જીવનનો ખેલ સર્વ ખોટો
વિષય વાસના ટળી જાવે –3 મનને

ભજનપ્રકાશ રહે ભરપુર ભજનમાં, રહી સતગુરુની શાનમાં
ભવબંધન મટી જાવે –4 મનને

Categories: ભજન / પદ / ગીત / કાવ્ય / ગઝલ, ભજનામૃત વાણી | Leave a comment

Post navigation

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Blog at WordPress.com.

%d bloggers like this: