આ મારૂં જોબનિયું બન્યું મતવાલું – (97)

રાગઃ- પ્રભાતિયું

આ મારૂં જોબનિયું બન્યું મતવાલું,તમે આણે વેલા આવો –ટેક

પૂરવની પ્રિતુ મારી, છોડાવી ન છુટે વહાલા
નાતો આ નાનપણાનો, જોજો ન જાય તૂટી –1

જોબન જોજો જાય નહીં, વિયોગે રહેવાય નહીં
આવજો વાલમ વેલા વેલા, જોજો વિલંબ થાય નહીં –2

આઠે પહોર જીવન જપો, નેણે ન નિંદ્રા લઉં
ઉઠી ભાગી ઉતાવળી હું, શ્યામના સ્વપ્ના સહું –3

ભાવે કરી ભેટ્યા ભૂધર, ભજનપ્રકાશના ભવ ફેરા મટ્યા
અંતર આનંદ આનંદ વર્ત્યો, રંગતો રેલાઇ રહ્યો –4

Categories: ભજન / પદ / ગીત / કાવ્ય / ગઝલ, ભજનામૃત વાણી | Leave a comment

Post navigation

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Blog at WordPress.com.

%d bloggers like this: