આવજો આવજો આવજો રે – (91)

આવજો આવજો આવજો રે,
શ્યામ ગોકુલ એકવાર આવજો –ટેક

તુજ વિયોગે કાન ઘણા દિવસ થયા,
ગોકુલ છોડી કાન મથુરા માંહી ગયા,
ભુલી ન જાશો અમ સંગને રે — શ્યામ

ગોકુલ સુનુ વૃન્દાવન સુનું,
તુજ વિના સઘળું આ લાગે ઉનું,
યમુના તીરે ના ભાવેરે –શ્યામ

નથી જોતા મારે લાખ કરોડો,
ભજનપ્રકાશ મને લીધો છે હોરો,
દર્શન દેવા વહેલા આવજો રે –શ્યામ

Categories: ભજન / પદ / ગીત / કાવ્ય / ગઝલ, ભજનામૃત વાણી | Leave a comment

Post navigation

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Create a free website or blog at WordPress.com.

%d bloggers like this: