રાગઃ- માલકૌંસ
ઉધોકો વ્રજ મન અતિ ભાઇ,
જહા લીલા કીની શ્યામ સુખદાઇ –ટેક
જબ સ્પર્શત પ્રેમ ભોમ પદ, તબ હોત ચિત્ત શીતલાઇ
જ્ઞાન બ્રહ્મ અપના વિસરકર, પ્રેમ મગન હો જાઇ –1
પશુ પક્ષી સબ સુને પડે હૈ, વિરહ અગન જલાઇ
કહાં શ્યામ શ્યામ કરે પુકારા, કબ મિલો પ્રભુ આઇ –2
સૂને પડે ગોકુલ વૃંદાવન, કુંજગલીના સોહાય
ગોપ ગોપિયાં સૂને પડે હૈ, વિનુ ગોપાલ ગાઇ –3
શ્યામ વિરહ સબ દીન પડે હૈ, વિરહ અગન સતાઇ
ભજનપ્રકાશ મગ નિરખત નિશદિન,શ્યામ મિલે કબ આઇ –4