p style=”color: rgb(255,0,0);”>
રાગઃ- ભૈરવી
ધન્ય જશોદા તારો જાયો, વિશ્વંભર તેરે ઘેર આયો –ટેક
ક્યા તપ દાન કીયા તુને, ક્યા કીય કમાઇ
તીન લોક નચાને વાલે, કરત લીલા સુખદાઇ –1
વેદ જાકો નેતિ કહ ગાવે, શારદ મતિ સકુચાઇ
શેષ મહેશકી સમજમે નાવે, સો બડે લાભ તુને પાઇ –2
ધન્ય ગોકુલ ધન્ય વૃંદાવન, ધનેય વૃજ પરમ પ્રેમ દાઇ
ભજનપ્રકાશ તેરે લાલકા, કબ દર્શન પાઇ –3