બા – ફાધર વાલેસ

મારું જાહેરમાં કોઈ પ્રવચન હોય ત્યારે બા અચૂક આવે અને કોઈના ધ્યાનમાં ન આવે એ રીતે પાછળની કોઈ બેઠકમાં શ્રોતાઓની વચ્ચે બેસે. કોઈવાર એમ પણ બને કે એક જ વિષય લઈને મારે બે-ત્રણ ઠેકાણે બોલવાનું હોય ત્યારે હું બાને કહું કે, આજે તો એ જ વાત ચાલવાની છે એટલે તમે ન આવો તોય ચાલે. પણ એ જવાબ આપેઃ “મારે ક્યાં વાતોની સાથે કામ છે! તારી સાથે કામ છે. તું બોલજે, અને હું ખૂણામાં બેઠાં-બેઠાં ભગવાનને કહેતી રહીશ કે તારી વાતો બધાં ને સ્પર્શી જાય. બોલ, હવે આવું કે ન આવું ?”

– ફાધર વાલેસ

Categories: મારી વહાલી મા | Tags: | 1 Comment

Post navigation

One thought on “બા – ફાધર વાલેસ

  1. Patel Popatbhai

    ” Ma Te Ma “

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Blog at WordPress.com.

%d bloggers like this: