જ્યાં જ્યાં નજર મ્હારી ઠરે – કલાપી

જ્યાં જ્યાં નજર મ્હારી ઠરે યાદી ભરી ત્યાં આપની,
આંસુ મહીં એ આંખથી યાદી ઝરે છે આપની!

માશૂકોના ગાલની લાલી મહીં લાલી, અને
જ્યાં જ્યાં ચમન જ્યાં જ્યાં ગુલો ત્યાં ત્યાં નિશાની આપની!

જોઉં અહીં ત્યાં આવતી દરિયાવની મીઠી લહર,
તેની ઉપર ચાલી રહી નાજુક સવારી આપની!

તારા ઉપર તારા તણાં ઝૂમી રહ્યાં જે ઝૂમખાં,
તે યાદ આપે આંખને ગેબી કચેરી આપની!

આ ખૂનને ચરખે અને રાતે હમારી ગોદમાં,
આ દમબદમ બોલી રહી ઝીણી સિતારી આપની!

આકાશથી વર્ષાવતા છો ખંજરો દુશ્મન બધા,
યાદી બનીને ઢાલ ખેંચાઇ રહી છે આપની!

દેખી બૂરાઇ ના ડરું હું, શી ફિકર છે પાપની?
ધોવા બૂરાઇને બધે ગંગા વહે છે આપની!

થાકું સિતમથી હોય જ્યાં ના કોઇ ક્યાં એ આશના,
તાજી બની ત્યાં ત્યાં ચડે પેલી શરાબી આપની!

જ્યાં જ્યાં મિલાવે હાથ યારો ત્યાં મિલાવી હાથને,
અહેસાનમાં દિલ ઝૂકતું, રહેમત ખડી ત્યાં આપની!

પ્યારું તજીને પ્યાર કોઇ આદરે છેલ્લી સફર,
ધોવાઇ યાદી ત્યાં રડાવે છે જુદાઇ આપની!

રોઉં ન કાં એ રાહમાં બાકી રહીને એકલો?
આશકોના રાહની જે રાહદારી આપની!

જૂનું નવું જાણું અને રોઉં હસું તે તે બધું,
જૂની નવી ના કાંઇ તાજી એક યાદી આપની!

ભૂલી જવાતી છો બધી લાખો કિતાબો સામટી,
જોયું ન જોયું છો બને જો એક યાદી આપની!

કિસ્મત કરાવે ભૂલ તે ભૂલો કરી નાખું બધી,
છે આખરે તો એકલી ને એ જ યાદી આપની!

Categories: ભજન / પદ / ગીત / કાવ્ય / ગઝલ | Tags: | 35 Comments

Post navigation

35 thoughts on “જ્યાં જ્યાં નજર મ્હારી ઠરે – કલાપી

  1. natvarsinh

    very good, i shocked becouse of i search about kalapi’s shahitya and today suddnly i see this side so i am very happy about this information

    • આદરણીય, અતુલભાઈ અને મિત્રો, રાજવી કવિ કલાપીના જીવન કવન પર અમે એક સુંદર ફેસબુક પેજ બનાવ્યું છે, સમય લઈને,પધારો રાજવી કવિ કલાપીના જીવન અને કવનને મ્હાણવા .. તેમના સ્વ-હસ્તાક્ષરમાં ગીત, ગઝલ, કવિતા,પત્રો, ફોટો, વીડિઓ ..લાઈક અને શેઅર ,,, https://www.facebook.com/kalapi.the.poet.of.love

  2. this poem is really heart touching!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!

    • આદરણીય, અતુલભાઈ અને મિત્રો, રાજવી કવિ કલાપીના જીવન કવન પર અમે એક સુંદર ફેસબુક પેજ બનાવ્યું છે, સમય લઈને,પધારો રાજવી કવિ કલાપીના જીવન અને કવનને મ્હાણવા .. તેમના સ્વ-હસ્તાક્ષરમાં ગીત, ગઝલ, કવિતા,પત્રો, ફોટો, વીડિઓ ..લાઈક અને શેઅર ,,, https://www.facebook.com/kalapi.the.poet.of.love

  3. Ravindra Mistry

    prem prem prem u can see only prem in this poem…………………..

    • આદરણીય, અતુલભાઈ અને મિત્રો, રાજવી કવિ કલાપીના જીવન કવન પર અમે એક સુંદર ફેસબુક પેજ બનાવ્યું છે, સમય લઈને,પધારો રાજવી કવિ કલાપીના જીવન અને કવનને મ્હાણવા .. તેમના સ્વ-હસ્તાક્ષરમાં ગીત, ગઝલ, કવિતા,પત્રો, ફોટો, વીડિઓ ..લાઈક અને શેઅર ,,, https://www.facebook.com/kalapi.the.poet.of.love

  4. anup

    pure spiritual love for GOD is seen in this poem. i was looking for site of Kalapi and accidently i found from google.

    • આદરણીય, અતુલભાઈ અને મિત્રો, રાજવી કવિ કલાપીના જીવન કવન પર અમે એક સુંદર ફેસબુક પેજ બનાવ્યું છે, સમય લઈને,પધારો રાજવી કવિ કલાપીના જીવન અને કવનને મ્હાણવા .. તેમના સ્વ-હસ્તાક્ષરમાં ગીત, ગઝલ, કવિતા,પત્રો, ફોટો, વીડિઓ ..લાઈક અને શેઅર ,,, https://www.facebook.com/kalapi.the.poet.of.love

  5. anup

    add in above

  6. Hitesh R. Bhatt

    i m vary happy to read about dertailed information about my favourite kalapi……………..thanks

    • આદરણીય, અતુલભાઈ અને મિત્રો, રાજવી કવિ કલાપીના જીવન કવન પર અમે એક સુંદર ફેસબુક પેજ બનાવ્યું છે, સમય લઈને,પધારો રાજવી કવિ કલાપીના જીવન અને કવનને મ્હાણવા .. તેમના સ્વ-હસ્તાક્ષરમાં ગીત, ગઝલ, કવિતા,પત્રો, ફોટો, વીડિઓ ..લાઈક અને શેઅર ,,, https://www.facebook.com/kalapi.the.poet.of.love

  7. Rajiv Pandit

    I studied Kalapi’s poetries in school and enjoyed a lot, in his short life span he gave Gujarati Literature the best and finest contribution. This song was sung by Rafi I hope i can find it on youtube or if anybody has it please post it.

    • આદરણીય, અતુલભાઈ અને મિત્રો, રાજવી કવિ કલાપીના જીવન કવન પર અમે એક સુંદર ફેસબુક પેજ બનાવ્યું છે, સમય લઈને,પધારો રાજવી કવિ કલાપીના જીવન અને કવનને મ્હાણવા .. તેમના સ્વ-હસ્તાક્ષરમાં ગીત, ગઝલ, કવિતા,પત્રો, ફોટો, વીડિઓ ..લાઈક અને શેઅર ,,, https://www.facebook.com/kalapi.the.poet.of.love

  8. jagdish

    it’s poem is universal 4 every persion of the world……………
    u kw abt this poam it is singh of gretest lover with sweet heart !!!!!!!!!!!!!!
    this poem is herat teching…………….

  9. nilam

    my mother wanted d poem frm so long,now i got it!my mother will be so happy! Thanks so much.

    • આદરણીય, અતુલભાઈ અને મિત્રો, રાજવી કવિ કલાપીના જીવન કવન પર અમે એક સુંદર ફેસબુક પેજ બનાવ્યું છે, સમય લઈને,પધારો રાજવી કવિ કલાપીના જીવન અને કવનને મ્હાણવા .. તેમના સ્વ-હસ્તાક્ષરમાં ગીત, ગઝલ, કવિતા,પત્રો, ફોટો, વીડિઓ ..લાઈક અને શેઅર ,,, https://www.facebook.com/kalapi.the.poet.of.love

  10. ravi dhamecha

    jya jya nazar thare kalapi ni ghazal joy che mp3

  11. shobha

    one of the most lovebel poem. very toucheble.

    • આદરણીય, અતુલભાઈ અને મિત્રો, રાજવી કવિ કલાપીના જીવન કવન પર અમે એક સુંદર ફેસબુક પેજ બનાવ્યું છે, સમય લઈને,પધારો રાજવી કવિ કલાપીના જીવન અને કવનને મ્હાણવા .. તેમના સ્વ-હસ્તાક્ષરમાં ગીત, ગઝલ, કવિતા,પત્રો, ફોટો, વીડિઓ ..લાઈક અને શેઅર ,,, https://www.facebook.com/kalapi.the.poet.of.love

  12. ketan

    i like it

  13. Nice poem of Kavi Kalapi

  14. it is just heart touching poem ❤ ❤

  15. SHUBHAM SONI

    FIRST OF ALL, “‘HATS OF TO “KALAPI”.I REALLY LIKE THIS.

    • આદરણીય, અતુલભાઈ અને મિત્રો, રાજવી કવિ કલાપીના જીવન કવન પર અમે એક સુંદર ફેસબુક પેજ બનાવ્યું છે, સમય લઈને,પધારો રાજવી કવિ કલાપીના જીવન અને કવનને મ્હાણવા .. તેમના સ્વ-હસ્તાક્ષરમાં ગીત, ગઝલ, કવિતા,પત્રો, ફોટો, વીડિઓ ..લાઈક અને શેઅર ,,, https://www.facebook.com/kalapi.the.poet.of.love

  16. rajesh patel

    kalapi jee ni gazal…mane aap na sudhi layee aavi,,,ame kalapi na jeevan kavan par sundar audio album banvyu chhe yadi bhari tya aapni….musical…koi ne rus hoy to facebook par kalpi page par joyee shake chhe…http://www.facebook.com/pages/Kalapi/230026593784637

  17. DEV RAJ

    Really, I am passing through just dis kind of condition.I M remembering her a lot…very nice poem for expressing my feelings to her…..

  18. જયેશ શુક્લ"નિમિત્ત".

    કિયાક સાંભળેલું કે “આ કાવ્ય કલાપીએ પ્રભુની યાદમાં રચેલું છે॰ તો અન્ય વિચારકે કહેલુંકે આ તો પ્રેમિકાની યાદમાં રચેલું છે”જે પણ હોય મારૂતો માનવુંછે પ્રેમમાં પ્રભછે ને પ્રભુમાં પ્રેમ છે॰ આ છે ને તે છે માં ન પડતાં કહીશ કે આ મારી ગમતી શ્રેષ્ઠ કવિતા છે॰ હું ભણતો હતો સ્કૂલમાં તિયારથી મારા પ્રિય કવિછે કલાપીજી॰ આનંદ….આનંદ….આનંદ…. ** સુંદર કાવ્ય પીરસવા બદલ આભાર॰ ** જયેશ શુક્લ॰”નિમિત્ત”॰05.05.2014.વડોદરા.

  19. chavda himanshu

    jyar thi prem ne janyo 6e,tyar thi aa poem ni ek line hu gaya karto…
    Aje full poem vachi …exlent …wonderful…
    Vah…kalapi…vah..,

    • પધારો રાજવી કવિ કલાપીના જીવન અને કવન ને મ્હાણવા .. તેમના સ્વ-હસ્તાક્ષરમાં ગીત, ગઝલ, કવિતા,પત્રો, ફોટો, વીડિઓ ..લાઈક અને શેઅર ,,, https://www.facebook.com/kalapi.the.poet.of.love

  20. umesh

    i feel Kalapi still live in heart of millions……. i cry when i had read this …. really touchy poem….regards umesh

  21. e-kalapi baap……

    salute kalapi bapu ne……..

  22. s.r.joshi

    dhanya chhe aapni udartane ke aatli saras cheej aatli jaldi mali gai..joshi

  23. Prashant

    Najar ju e Vadhu, pan thare tya Gujarati gazal AAP Ni…

  24. Nidhi

    This site recall my childhood where I used to study Kalapi poem in our school. That time was so amazing. Thanks sharing all info. Salute to Kalapisir.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Create a free website or blog at WordPress.com.

%d bloggers like this: