ઈશોપનિષત્

ૐ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત્ પૂર્ણમુદચ્યતે |
પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે ||
ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ |

|| અથ ઈશોપનિષત્ ||

ૐ ઈશા વાસ્યમિદઁ સર્વં યત્કિઞ્ચ જગત્યાં જગત્ |
તેન ત્યક્તેન ભુઞ્જીથા મા ગૃધઃ કસ્યસ્વિદ્ધનમ્ || 1 ||

કુર્વન્નેવેહ કર્માણિ જિજીવિષેચ્છતઁ સમાઃ |
એવં ત્વયિ નાન્યથેતોઅસ્તિ ન કર્મ લિપ્યતે નરે || 2 ||

અસુર્યા નામ તે લોકા અન્ધેન તમસાઅવૃતાઃ |
તાઁસ્તે પ્રેત્યાભિગચ્છન્તિ યે કે ચાત્મહનો જનાઃ || 3 ||

અનેજદેકં મનસો જવીયો નૈનદ્દેવા આપ્નુવન્પૂર્વમર્ષત્ |
તદ્ધાવતોઅન્યાનત્યેતિ તિષ્ઠત્તસ્મિન્નપો માતરિશ્વા દધાતિ || 4 ||

તદેજતિ તન્નૈજતિ તદ્દૂરે તદ્વન્તિકે |
તદન્તરસ્ય સર્વસ્ય તદુ સર્વસ્યાસ્ય બાહ્યતઃ || 5 ||

યસ્તુ સર્વાણિ ભૂતાન્યાત્મન્યેવાનુપશ્યતિ |
સર્વભૂતેષુ ચાત્માનં તતો ન વિજુગુપ્સતે || 6 ||

યસ્મિન્સર્વાણિ ભૂતાન્યાત્મૈવાભૂદ્વિજાનતઃ |
તત્ર કો મોહઃ કઃ શોક એકત્વમનુપશ્યતઃ || 7 ||

સ પર્યગાચ્છુક્રમકાયમવ્રણ-મસ્નાવિરઁ શુદ્ધમપાપવિદ્ધમ્ |
કવિર્મનીષી પરિભૂઃ સ્વયમ્ભૂ-ર્યાથાતથ્યતોઅર્થાન્વ્યદધાચ્છાશ્વતીભ્યઃ સમાભ્યઃ || 8 ||

અન્ધં તમઃ પ્રવિશન્તિ યેઅવિદ્યામુપાસતે |
તતો ભૂય ઇવ તે તમો ય ઉ વિદ્યાયાઁ રતાઃ || 9 ||

અન્યદેવાહુર્વિદ્યયાઅન્યદાહુરવિદ્યયા |
ઇતિ શુશ્રુમ ધીરાણાં યે નસ્તદ્વિચચક્ષિરે || 10 ||

વિદ્યાં ચાવિદ્યાં ચ યસ્તદ્વેદોભયઁ સહ |
અવિદ્યયા મૃત્યું તીર્ત્વા વિદ્યયાઅમૃતમશ્નુતે || 11 ||

અન્ધં તમઃ પ્રવિશન્તિ યેઅસમ્ભૂતિમુપાસતે |
તતો ભૂય ઇવ તે તમો ય ઉ સમ્ભૂત્યાઁ રતાઃ || 12 ||

અન્યદેવાહુઃ સમ્ભવાદન્યદાહુરસમ્ભવાત્ |
ઇતિ શુશ્રુમ ધીરાણાં યે નસ્તદ્વિચચક્ષિરે || 13 ||

સમ્ભૂતિં ચ વિનાશં ચ યસ્તદ્વેદોભયઁ સહ |
વિનાશેન મૃત્યું તીર્ત્વા સમ્ભૂત્યાઅમૃતમશ્નુતે || 14 ||

હિરણ્મયેન પાત્રેણ સત્યસ્યાપિહિતં મુખમ્ |
તત્ત્વં પૂષન્નપાવૃણુ સત્યધર્માય દૃષ્ટયે || 15 ||

પૂષન્નેકર્ષે યમ સૂર્ય પ્રાજાપત્ય વ્યૂહ રશ્મીન્ સમૂહ તેજઃ |
યત્તે રૂપં કલ્યાણતમં તત્તે પશ્યામિયોઅસાવસૌ પુરુષઃ સોઅહમસ્મિ || 16 ||

વાયુરનિલમમૃતમથેદં ભસ્માંતઁ શરીરમ્ |
ૐ ક્રતો સ્મર કૃતઁ સ્મર ક્રતો સ્મર કૃતઁ સ્મર || 17 ||

અગ્ને નય સુપથા રાયે અસ્માન્ વિશ્વાનિ દેવ વયુનાનિ વિદ્વાન્ |
યુયોધ્યસ્મજ્જુહુરાણમેનો ભૂયિષ્ઠાં તે નમઉક્તિં વિધેમ || 18 ||

ઇતિ ઈશોપનિષત્ |

ૐ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત્ પૂર્ણમુદચ્યતે |
પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે ||
ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ |

Categories: ઉપનિષદ | 2 Comments

Post navigation

2 thoughts on “ઈશોપનિષત્

 1. rajshri

  very good.it should be composed & sung…vedgaan…..the soul of vedas . i believe.

  • શ્રી રાજેન્દ્રભાઈ,

   બ્લોગ-જગતમાં આપ બે બ્લોગ ચલાવો છો તેમ જાણવા મળ્યું છે.

   ૧, હાસ્ય દરબાર (એમાં તો આપની સાથે સહયોગીઓ પણ છે)
   ૨. તુલસીદલ

   આ સીવાય ખાનગીમાં બીજા હોય તો ખબર નથી.

   આ બંને બ્લોગની કાર્યવાહી ઘણી જ શંકાસ્પદ છે.

   હાસ્ય-દરબારમાં નીર્ભેળ હાસ્યને બદલે જ્યાં જ્યાં તમારા “સ્થાપિત હિતો” જોખમાતા હોય તેની તેની વિરુદ્ધ ગંદુ, બીભત્સ અને અશ્લીલ સાહિત્ય લખતા પણ આપ અચકાતા નથી તેમ મારું અવલોકન કહે છે.

   તુલસીદલ આધ્યાત્મિક બ્લોગ હોય તેમ બહારથી લાગે છે પણ અંદર ઝાંખી કરીએ તો ત્યાં પણ નર્યો દંભ જ દેખાય છે.

   કોઇ પણ ગીત.. ગમે તેટલી વાર ગવાયું હોય અને ગમે તેટલાએ ગાયું હોય તો પણ જ્યાં સુધી મને લાગેવળગે છે ત્યાં સુધી મને જો તે ગીત ગમશે તો હું તે બુલંદ અવાજે લલકારીશ. હા શરત માત્ર એટલી કે ગીતને વાંધો ન હોવો જોઈએ.

   વળી, ઈશોપનીષદ તો સર્વ ઉપનિષદોમાં અગ્ર સ્થાન ધરાવે છે, તેનું ગાન કરવાથી તો મન – હ્રદય પવિત્ર જ થવા જોઈએ અને મનુષ્ય ને તે જરૂર અલૌકિક પ્રદેશમાં લઈ જઈને આત્મ-સાક્ષાત્કાર કરાવવાની ક્ષમતા ધરાવતું ઉપનિષદ છે. તેથી તે હું ગાઈશ, ગાઈશ અને ગાઈશ જ…

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Blog at WordPress.com.

%d bloggers like this: