વખત વિત્યાની પહેલાં


વખત વિત્યાની પહેલાં (લેખક – સ્વામી ભજનપ્રકાશાનંદગિરિજી મહારાજ)


સદગુરુ પરબ્રહ્મ પરમાત્માની સહજ પ્રેરણા અને કૃપાથી “વખત વિત્યાની પહેલાં” એક નાની પુસ્તીકા લખવા પ્રેરાયો છું. કારણ કે જેટલાએ વિશ્વ પદાર્થો છે તે સઘળાનો વિપરિણામનો હેતુ વખત છે, સમય છે, કાલ છે. તેથી વખતનું સ્વરૂપ કે તેની કિંમત પણ સમજવી પડે અને જ્યારે તેની કિંમત કે વખતનું સ્વરૂપ સમજવામાં આવે ત્યારે જ વખતની સાથેના પદાર્થના સંયોગ, વિયોગ તથા પરિણામો પણ સમજાય અને પછી તે પરિણામોને વ્યક્તિ વિશેષની સાથે શું સબંધ છે અને કેટલો છે, તેના ઉપરથી જે પદાર્થ કે તેની સાથેના સંજોગોથી ઘટતી ઘટના કે પરિસ્થિતિનો પણ તોલ માપ થઈ શકે અને સુખ કે દુ:ખના પરિણામો જીલવામાં કે તેના સ્પર્શમાં કે અસ્પર્શમાં સક્ષમ કેટલા રહી શકીએ તેના ઉપર વ્યક્તિના જીવન વિશેષનો આધાર છે. અને તે સંજોગો જે વખત દ્વારા નિર્માણ થયા છે તે સંજોગોને બદલી શકાય કે કેમ તેના પર પણ વિચાર થઈ શકે. કારણ કે વ્યક્તિ સંજોગોને વશ થઈને ચાલે છે, તો સંજોગોને કે વખતને વ્યક્તિ સાથે શું સબંધ છે? તે સબંધથી કે સંજોગોથી મુક્ત થઈ શકે કે કેમ? તેના પર પણ વિચાર કરી શકાય.

તો વખત વિત્યાની પહેલા માં ત્રણ શબ્દો છે. વખત, તેનું વિતવું અને તે પહેલાનું શું?


આવતી કાલે આપણે જોશું કે વખત એટલે શું?


Categories: વખત વિત્યાની પહેલા | 1 Comment

Post navigation

One thought on “વખત વિત્યાની પહેલાં

  1. Gyanprakash Swami

    JAy Swaminarayan

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Blog at WordPress.com.

%d bloggers like this: