સ્વાગત

સર્વેऽત્ર સુખિનઃ સન્તુ |
સર્વે સન્તુ નિરામયાઃ ||
સર્વે ભદ્રાણિ પશ્યન્તુ |
મા કશ્ચિત દુઃખમાપ્નુયાત ||


સહનાવવતુ |
સહનૌ ભુનક્તુ |
સહવીર્યં કરવા વહૈ |
તેજસ્વિના વધિ તમસ્તુ |
મા વિદ્વિષા વહૈ ||
ૐ શાન્તિઃ શાન્તિઃ શાન્તિઃ

( ભજનામૃતવાણીમાં આપનું સ્વાગત છે )


ગામઠી જ્ઞાન માળા વાંચવા અહીં ક્લિક કરશો…


Categories: ઉદઘોષણા | 33 Comments

Post navigation

33 thoughts on “સ્વાગત

 1. અતુલભાઇ
  ,
  આપનું ભજનામૃત પીવા લાયક છે. ભજનો એ સંતવાણી છે.
  મારી એક વિનંતી છે. હું ‘અસત્યો માહેંથી પ્રભુ પરમ સત્યે તું લઇ જા…. ‘ શોધી રહ્યો છું જો આપે આ પ્રાર્થના પ્રકાશિત ન કરી હૌય તો પ્રકાશિત કરવા નમ્ર વિનંતી છે.
  નટવર મહેતા
  http://natvermehta.wordpress.com/

 2. પહેલી લીટી
  સર્વેsત્ર સુખિનઃ સન્તુ .

 3. અતુલભાઈ, ફર્રી ફરી વાંચવા જેવો બ્લોગ છે. આભાર સહ….

 4. Atulbhai,

  You might appreciate this article:
  http://rutmandal.info/parimiti/2007/12/24/

 5. ઈશ્વર ભજન સ્તવનથી જે સંતોષ મળે તે બીજા કોઈપણ ગાયનથી નથી મળતો..જેમ માના હાથનું ભોજન…

 6. very nice blog..beautiful geet..and BHAJAN..

 7. Vraj Dave

  swaagat khuj man bharide tevuchhe. amo jamata pahela aaj prarthana boliye chhi a.
  ane ahi to shri Baradsaheb, Chiragbhai, & Natverbhai pan mojud chhe.

 8. પહેલી વાર મેં આપના બ્લોગની મુલકત લીધી આપનો પ્રયાસ ગમ્યો-શુભેચ્છા.

  આસ્થા ઉપર મે એક તાજો બ્લોગ મુક્યો છે તમને ગમશે.

 9. મૃત્યુની મોજ -ઉપર ઉપર નજર ફેરવી, ફુરસદે શાંતીથી જરુર વાંચીશ, કાલ વિષેની માહિતી ખુબજ ગમી.

 10. મારી નમ્ર વિનંતિ છે કે મારા બ્લોગને આપ યાદીમાં શામીલ કરશો.
  બ્લોગનિ લિન્ક- http://gujratisms.wordpress.com

 11. Good service to Gujarati readers.
  Tulsidal enjoys your blog and interest.
  Best of luck.

  Rajendra Trivedi, M.D.

  http://www.bpaindia.org
  http://www.yogaeast.net

 12. divyesh vyas

  પ્રિય બ્લોગબંધુ,
  દિવ્યેશ વ્યાસના નમસ્કાર,
  વંદે માતરમ સાથે જણાવવાનું કે હું ગૂજરાત વિદ્યાપીઠમાં એમ.ફિલ. કરી રહ્યો છું. એમ.ફિલ.માં `અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય અને ગુજરાતી બ્લોગ વિશ્વ ‘ પર સંશોધન કરી રહ્યો છું, જેમાં આપના સહકારની અપેક્ષા છે. આપનું ઈ-મેલ આઈડી મોકલશો તો હું આપના સુધી મારી પ્રશ્નાવલી પહોચાડી શકીશ. આશા છે કે મોકલાવેલી પ્રશ્નાવલી આપ શક્ય એટલી ઝડપથી (એકાદ અઠવાડિયામાં) ભરીને મોકલી આપશો.
  શું હું એવી પણ આશા રાખી શકું કે તમે મારી પ્રશ્નાવલી તમારા બીજા બ્લોગર મિત્રોને પણ મોકલાવીને મદદરૂપ બની શકશો?
  મારું ઈ-મેલ આઈડી છે divyeshvyas.amd@gmail.કોમ

  સહકારની અપેક્ષાસહ,
  આપનો દિવ્યેશ વ્યાસ.

 13. Mara Mitro,

  Hu Tushar & Sima Patel Mane thayu ke youtube per aat aat la gujarati vidoe chhe pan tenu sankalan nathi to me banavi http://www.gujaratitube.info jema darek vido mate ek alag catagaory banavel chhe . Mane aasa chhe ke maro aa gujarati mate no pratyash jaroor safal thase.

  Hu tamara suchanono ni rah jov chhu. to tame name tamara suchano contact@gujaratitube.info per mokli sako chho.

  Tamaro Mitr

  Tushar & Sima Patel

 14. અતુલ ભાઇ,

  આપના બ્લોગની મુલાકાત લઇને ખુબજ આનંદ થયો.

  આપ આટલી બધી મહેનત કરી રહ્યા છો…..

  ભગવાન આપની આ મહેનત પર ચાર ‘ચાંદ’ લગાવી દે એવી પ્રાથના…

  “માનવ”

 15. આપના બ્લોગને
  ગુજરાતી બ્લોગપીડિયા,ગુજરાતી બ્લોગ એગ્રીગેટર
  http://gujvani.feedcluster.com/
  માં સામેલ કર્યો છે.આપ મુલાકાત લેશો.

 16. મારી વેબસાઈટ http://www.vicharo.com ની મુલાકાત લો.

 17. Lata Hirani

  આ મંત્રોના ગુજરાતી અનુવાદ પણ મૂકી શકો ?

  • શ્રી લતાબહેન,

   નમસ્કાર

   હું મારી સમજણ પ્રમાણે તેના અર્થ કહેવાનો પ્રયત્ન કરુ છું.

   આમ તો સમગ્ર બ્રહ્માંડને ઓમકાર દ્વારા સમજાવી શકાય. ઓમકાર અ, ઉ , મ થી બનેલો છે અને તેની ઉપર રહેલી અમાત્રા અથવા તો અર્ધમાત્રા કહેવાય છે.

   અકાર – જાગ્રત અવસ્થાનું સુચન કરે છે. સ્થુળ જગત – સમષ્ટિ સ્થુળ જગતના અભીમાનીને વિરાટ અને વ્યષ્ટિ સ્થુળ શરીરના અભીમાનીને વિશ્વ કહેવાય છે.

   ઉકાર – સ્વપ્ન અવસ્થાનં સુચન કરે છે. સુક્ષ્મ જગત – સમષ્ટિ સુક્ષ્મ જગતના અભીમાનીને હિરણ્યગર્ભ અને વ્યષ્ટિ સુક્ષ્મ અવસ્થાના અભીમાનીને તેજસ કહેવાય છે.

   મકાર – સુષુપ્તિ અવસ્થાનું સુચન કરે છે. કારણ જગત – સમષ્ટિ કારણ અવસ્થાના અભીમાનીને ઈશ્વર અને વ્યષ્ટિ કારણ આવસ્થાના અભીમાનીને પ્રાજ્ઞ કહેવામાં આવે છે.

   અમાત્ર – ચતુર્થ તૂરીય અવસ્થાનું સુચન કરે છે. બ્રહ્મ – સમષ્ટિ બ્રહ્મ પરમાત્મા છે અને વ્યષ્ટિ બ્રહ્મ ને કૂટસ્થ કહેવામાં આવે છે.

   સર્વેऽત્ર સુખિનઃ સન્તુ |
   અહીં બધા જ સુખી થાઓ

   સર્વે સન્તુ નિરામયાઃ ||
   સર્વની તંદુરસ્તી સારી રહો

   સર્વે ભદ્રાણિ પશ્યન્તુ |
   સર્વનું કલ્યાણ થાઓ અથવા તો સર્વ અભદ્રતા (જે ઘ્ણી જગ્યાએ વીશેષ દેખાય છે) દુર થાઓ અને સર્વ ભદ્ર બનો

   મા કશ્ચિત દુઃખમાપ્નુયાત ||
   કશું જ દુ:ખ ન આવી મળો


   સહનાવવતુ |
   સહનૌ ભુનક્તુ |
   સહવીર્યં કરવા વહૈ |
   તેજસ્વિના વધિ તમસ્તુ |
   મા વિદ્વિષા વહૈ ||
   ૐ શાન્તિઃ શાન્તિઃ શાન્તિઃ

   આનો અર્થ તો આપણે નાનપણમાં ગાતા ને કે
   “સાથે રમીએ
   સાથે જમીએ
   સાથે કરીએ સારા કામ
   કાયમ રહેજો આપણી સાથે ઘટ ઘટ વસતા શ્રી ભગવાન”
   એવો કાઈક કરી શકાય

   ( ભજનામૃતવાણીમાં આપનું “સ્વાગત” છે )
   આ વાક્ય તો સ્વયંસ્પષ્ટ છે.

 18. અતુલભાઈ,
  આપનો બ્લોગ બહુજ સરસ છે, આપ ધણીજ મહેનત કરો છો. બ્લોગ વાંચીને ખરેખર આનંદ થયો.


 19. સહનાવવતુ |
  સહનૌ ભુનક્તુ |
  સહવીર્યં કરવા વહૈ |
  તેજસ્વિના વધિ તમસ્તુ |
  મા વિદ્વિષા વહૈ ||
  ૐ શાન્તિઃ શાન્તિઃ શાન્તિઃ
  બાળપણ માં દરરોજ દિવસ ની શરૂઆત આ શ્લોક બોલીને કરી છે …. ઈશોઉંપનીષદ ,ભ્રુગુવલ્લી….. બીજું પણ ઘણું કંઠસ્થ કરી અને શીખી છું . બિલકુલ અલગ પ્રકારનીજ શાળા માં ભણવાનો મોકો મળ્યો હતો . સાચેજ ખુબજ નસીબદાર છું It was totally an English medium school but with all this !!!!!!!
  ખાલી રટણ નહિ એક એક શબ્દો નો અર્થ સમજી ને એજ જીવવાની કોશિશ કરતી રહી છુ…. કરી રહી છુ …..

  • શ્રી પારુબહેન,

   ભજનામૃતવાણીમાં આપનું સ્વાગત છે.

   જીવનમાં પોપટીયાં રટણ ઘણાં કરતા હોય છે, પણ સદવિચારોને આચરણમાં મુકવાનો પ્રયાસ તો કોઈક કોઈક વિરલા જ કરતાં હોય છે. આપ આપણાં આ સાંસ્કૃતિક મૂલ્યોને જીવનમાં ઉતારવાનો સતત પ્રયાસ કરી રહ્યાં છો તે જાણીને ખરેખર ખુશી થઈ.

   આવતા રહેશો.

 20. I would like to one of my favourite quotations in the comment,
  “He who knows not and knowsnot that he knows not is a fool,avoid him.
  He who knows and knows not that he knows is asleep, awaken him.
  He who knows not and knows that he knows not wants a beating, beat him.
  But he who he who knows and knows that he knows is wise man, know him.”
  Proverb, Times of India April 1, 2004.

 21. readsetu

  સત્ય એક જ છે, વિદ્વાનો તેને જુદી જુદી રીતે વર્ણવે છે. (ઉપનિષદ)

  પણ સંતો પાસે તેને સમજવાની, સમજાવવાની એક જ સરળ રીત છે, પ્રેમ… પ્રેમ..

  લતા જ. હિરાણી

 22. http://www.girishparikh.wordpress.com બ્લોગ પર ‘આજનો પ્રતિભાવ’ વાંચવા તથા આપનો પ્રતિભાવ આપવા વિનંતી કરું છું.
  –ગિરીશ પરીખ

 23. વિપ્ર NISHITH

  અતુલભાઈ,
  આપનો બ્લોગ બહુજ સરસ છે, આપ ધણીજ મહેનત કરો છો. બ્લોગ વાંચીને ખરેખર આનંદ થયો.
  સાથે રમીએ
  સાથે જમીએ
  સાથે સાથે કરીએ સારા કામ ==>> VAT.APP OF ARTI AGENCY / BROKER REPORT / BILL FORMAT OF VEEPRA અને
  કાયમ રહેજો આપણી સાથે ઘટ ઘટ વસતા શ્રી ભગવાન”

 24. આપનો બ્લોગ ખુબ જ સરસ છે
  વારંવાર મુલાકાત લેતી જ રહુ છુ
  દિવાળી તેમજ નૂતનવર્ષ નિમિત્તે શુભેચ્છા..

  • મુલાકાત લેતા રહેશો
   દિવાળી તેમજ નૂતનવર્ષ નિમિત્તે શુભેચ્છા..

 25. આદરણીય શ્રી

  આપને તેમજ આપના પરિવારજનોને દીપાવલીના પર્વની શુભ કામના અને નુતન વર્ષાભિનંદન.

  નવું વર્ષ આપની આશા ઉમંગોને પરિપૂર્ણ કરી અનેરી સિધ્ધિઓ અર્પી સફળતાના શિખરો સર કરાવી

  દ્રઢ મનોબળ સુખ સંપતિ અને તંદુરસ્ત આરોગ્ય બક્ષે એવી અપેક્ષા

 26. Atulbhai

  I was in India for four months. I saw two extrems.Too much money and too little.

  Young people are moving arround without work. Regular people are trying to meet

  their ends. Middle class working hard. People are trying to cheat everystep in the

  life. Talking about corruption openly.

  Yes I saw ROSY India too much.. Where people have 4 to 5 servants, cook and driver.

  Rolling in money. I lived that life too. Itis not negativity but two extrems that hurts me.

  Well educqated people are also stay out of it.

  I do not know you are in India or abroad? I met few very good people too. I am blessed

  with everything in life. Still “Aamjanta” and ordinary people’s hardship affects me.

  Jay shree krishna

  OM PEACEPEACE PEACE

  • શ્રી. પ્રવીણાબહેન,

   તે હકીકત છે કે અમીર અને ગરીબ વચ્ચેની ખાઈ પહોળી બની રહી છે. મધ્યમ વર્ગ આ
   બંને વચ્ચે પીસાઈ રહ્યો છે. તેમ છતાં જે બાબતે કઈક થઈ શકે તેમ હોય તે કરવા
   લાગવું જોઈએ બાકી માત્ર નીરાશાજનક વિચારો ફેલાવ્યા કરવાથી શું ફાયદો?

   હું ભારતમાં ભાવનગરમાં રહું છું. મારા વિષે થોડી માહિતી નીચેની લિંક પરથી મળશે.

   bhajanamrutwani.wordpress.com/aboutme/

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Blog at WordPress.com.

%d bloggers like this: