e-Books

ક્રમ પુસ્તકનું નામ લેખકનું નામ પૃષ્ઠ સંખ્યા
1 યોગદર્શન શ્રી યોગેશ્વર 240
2 Pollyanna Eleanor H. Porter 294
3 ભાવ ભર્યો ભક્તિમાર્ગ સ્વામિ ભજનપ્રકાશાનંદગીરીજી મહારાજ 215
4 વિવેક ચૂડામણી આદિ શંકરાચાર્યજી 65
5 શ્રી રામકૃષ્ણ દર્શનમ પ્રકાશકઃ શ્રી રામકૃષ્ણ આશ્રમ, રાજકોટ 35
6 ઘણાં જન્મો – ઘણાં આત્માઓ મુળ લેખકઃ ડો.બ્રાયન વૈશ, સંક્ષિપ્ત ભાવાનુવાદઃ અશોક ન. શાહ 60
7 મૃત્યુની મોજ સ્વામિ ભજનપ્રકાશાનંદગીરીજી મહારાજ 84
8 વખત વિત્યાની પહેલા સ્વામિ ભજનપ્રકાશાનંદગીરીજી મહારાજ 67
9 ભજનામૃત વાણી સ્વામિ ભજનપ્રકાશાનંદગીરીજી મહારાજ 297
10 અજ્ઞાતમાં ડૂબકી સ્વામિ ભજનપ્રકાશાનંદગીરીજી મહારાજ 117
11 વિરાટ યાત્રા પાવર પોઈન્ટની સ્લાઈડ પરથી 65
12 સદાચાર સ્તોત્ર આદિ શંકરાચાર્યજી મહારાજ 21
10 Comments

10 thoughts on “e-Books

  1. amazing ………!!

  2. Nitin

    Nice Collection for ebooks… I appreciate the efforts..
    Congrats to the Team……

  3. I am very muc h impresses towards your best pradadi. As I always read satsang and try to follow
    in my real kife. I am very much happy to read such satsang of Great sant.

    I am very much thankful to you. This is Your real Karm-yog . May God bless you in your life

  4. મૃત્યુની મોજ પુસ્તક વાંચ્યું, એમાં પૂર્વજન્મના થોડાક સત્ય પ્રસંગો વર્ણવેલા છે. પૂર્વજન્મ અને પુનર્જન્મનો ઉલ્લેખ હિંદુ ધર્મના બધા જ ગ્રંથોમાં કરવામાં આવેલો છે. આજે આટલા હજાર વરસો પછી ઘણાં લોકો દ્વારા હસી કાઢવામાં આવતી એ વાતોને NDTVImagine ચેનલ પર આવતા રાઝ પિછલે જનમ કા … સિરીયલમાં એક અથવા બીજી રીતે સત્ય ઠેરવવામાં આવી રહી છે. કેમેરાની લાઈટમાં પ્રસિદ્ધ હસ્તિઓના પૂર્વજીવનની ઘટનાઓ અને એને મેળ ખાતી વર્તમાન જીવનની હકીકતો મૃત્યુપરાંત જીવનમાં ન માનનારા લોકોને પણ વિચાર કરતા કરી મુકે છે. કોણ કહેશે કે આપણા પૂર્વજો – ઋષિઓની વાણી નિતાંત સત્ય નથી ?

  5. આભાર અતુલભાઈ, વિવેકચુડામણીનું ભાષાંતર ઘણાં વખતથી શોધતો હતો.

  6. nice collection

    kaushal parekk

  7. Bharat Chauhan

    આભાર

  8. સાહેબ ખુબ ગમ્યુ, માણ્યુ

  9. AUM

    http://agniveer.com/category/lang/gu/

    વૈદિક જ્ઞાન માટેની ઉપયોગી સાઈટ

  10. ખુબ સુંદર
    http://palji.wordpress.com
    કવિતા વિશ્વ

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s

Blog at WordPress.com. Theme: Adventure Journal by Contexture International.