Spiritual Diary

ક્રિસમસ – (December 25,26)

December 25 ક્રિસમસના ચૈતન્યનો જે અનુભવ કરો છો તેનો આજેને આજે અંત ન આવે, પરંતુ પ્રત્યેક રાત્રિએ જેવા તમે ધ્યાન કરો ત્યારે તે તમારી સાથે ને સાથે રહે તેમ હું ઈચ્છું છું. તમે જ્યારે તમારા સઘળા ચંચળ વિચારોને મનમાંથી તગેડી મૂક્યા હશે ત્યારે તમારા પોતાના મનની નીરવતામાં કુટસ્થ ચેતન્ય પ્રગટ થશે. જો આપણે જીસસના સઘળા [...]

Categories: Spiritual Diary | Leave a comment

ક્રિસમસ પૂર્વ સંધ્યા – (December – 24)

સ્વાર્થ, ઔદાસ્ય, ઈંદ્રિયાસક્તિથી હાલ કાટ ખાઈ ગયેલ મારી ચેતનાના પારણાને સાફ કરીને તથા હરરોજના ઊંડા દિવ્ય ધ્યાન અને આત્મનિરિક્ષણ તથા વિવેક વડે પાલીશ કરીને સર્વવ્યાપક શીશુ ક્રાઈસ્ટના આગમનની તૈયારી કરીશ. ભ્રાતૃપ્રેમ, નમ્રતા, શ્રદ્ધા, ઈશ્વરાનુભૂતિ માટેની ઇચ્છા, ઇચ્છાશક્તિ, આત્મસંયમ, ત્યાગ અને નિઃસ્વાર્થતાના ઉજ્જ્વળ આત્મગુણો વડે પારણાનું નવિનીકરણ કરીશ કે જેથી હું દિવ્ય બાળકના જન્મ દિવસની યોગ્ય [...]

Categories: Spiritual Diary | 3 Comments

Spiritual Diary (12/2)

February 12 Divine Love પ્રભુનો પ્રેમ એ જ વાસ્તવિકતા છે. આપણને પ્રભુના આ પ્રેમની અનુભુતિ થવી જોઈએ જ. કેટલો મહાન, કેટલો આનંદદાયક, એની મહાનતાનું વર્ણન કરવાની શરૂઆત પણ કરી શકું તેમ નથી! દુનિયાના લોકો વિચારે છે “હું આમ કરૂં છું, મેં પેલું માણ્યું. તેઓ ગમે તે કરતા હોય અને આનંદ માણતા હોય તેનો અંત નિશ્ચિત [...]

Categories: Spiritual Diary | Tags: , | 1 Comment

Spiritual Diary (11/2)

February 11 Divine Love સર્વથી મહાન પ્રણય અનંત સાથેનો છે. જીવન કેવું સુંદર બને તે વિષે તમને કોઈ ખ્યાલ નથી. જ્યારે તમે પ્રભુને સર્વત્ર જુઓ, ત્યારે તે આવે, તમારી સાથે વાત કરે અને તમને માર્ગદર્શન આપે, ત્યારે દિવ્ય પ્રેમનો પ્રણય શરૂ થયો કહેવાય. The greatest romance is with the Infinite. You have no idea how [...]

Categories: Spiritual Diary | Tags: , | Leave a comment

Spiritual Diary (10/2)

February 10 Inner Renunciation પ્રભુ ઈચ્છે છે કે આ આપણી માયાની દુનિયામાંથી આપણે છટકવું જોઈએ. એ આપણા માટે રડે છે, કારણ કે એ જાણે છે કે આપણે માટે મુક્તિ મેળવવાની કેટલી અઘરી છે પરંતુ તમારે એટલું જ યાદ રાખવાનું છે કે તમે એના બાળક છો. તમે તમારી જાતની દયા ખાશો નહીં. પ્રભુ જેટલો ક્રાઈસ્ટ અને [...]

Categories: Spiritual Diary | Tags: , | Leave a comment

Spiritual Diary (9/2)

February 9 Inner Renunciation ત્યાગ એ નકારાત્મક નથી, હકારાત્મક છે. દુ:ખ સિવાય કોઈ પણ વસ્તુને છોડી દેવી તે ત્યાગ નથી. ત્યાગ એ ભોગ આપવાનો માર્ગ છે એમ વિચારવું જોઈએ નહીં. વસ્તુત: એ દિવ્ય રોકાણ છે કે જેમાં આત્મસંયમના થોડાં પૈસાનું રોકાણ લાખ્ખો આધ્યાત્મિક રૂપિયામાં ઉપજશે. આપણી દિવસોરૂપી ઝડપથી પસાર થતી સુવર્ણમુદ્રાઓને અમરત્વ ખરીદવા ખર્ચવી એ [...]

Categories: Spiritual Diary | Tags: , | Leave a comment

Spiritual Diary (7/2)

February 7 Inner Renunciation જીવનને માણવું એ બરાબર છે, વસ્તુમાં આસક્ત ન થવું તેમાં સુખનું રહસ્ય છે. ફુલની સુગંધ માણો પરંતુ તેમાં પ્રભુને જુઓ. મેં ઈંન્દ્રિયોની ચેતના એટલા માટે રાખી છે કે તેના ઉપયોગ થકી હું પ્રભુ વિશે હંમેશા જાણું અને વિચારું. “તારા સૌંદર્યને સર્વત્ર નીરખવા માટે મારા નેત્રો ને બનાવાયા છે. તારો સર્વવ્યાપક ધ્વની [...]

Categories: Spiritual Diary | Tags: , | Leave a comment

Spiritual Diary (6/2)

February 6 Inner Renunciation આળસુ માણસ પ્રભુને કદી શોધી શકે નહીં. નવરૂં મન સેતાનની કાર્યશાળા બને છે. જેઓ કર્મફળની કોઈપણ ઈચ્છા રાખ્યા સિવાય કર્મ કરે છે અને ફક્ત પ્રભુને પામવાની ઈચ્છા રાખીને જીવે છે તેઓ સાચા ત્યાગી છે. A lazy person never finds God. An idle mind becomes the worship of the devil. But person [...]

Categories: Spiritual Diary | Tags: , | Leave a comment

Spiritual Diary (2/5)

February 5 Inner Renunciation હ્રદયથી દરેક વસ્તુનો ત્યાગ કરો અને અનુભવો કે તમે ફક્ત જટિલ બ્રહ્માંડિય સિનેમામાં ભાગ ભજવો છો. જે પાઠ વહેલો મોડો પુરો થવાનો જ છે. અને પછી તમે તેને સ્વપ્નાની જેમ ભૂલી જશો. આપણું વાતાવરણ આપણામાં આપણી વર્તમાન ભૂમિકાની ભ્રામક અગત્યતા અને આપણી હાલની કસોટીઓની ભ્રમણા ઉત્પન્ન કરે છે. આવી સાંસારિક ચેતનાથી [...]

Categories: Spiritual Diary | Tags: , | 1 Comment

Spiritual Diary (4/2)

February 4 Inner Renunciation વૈરાગ્ય એ નિષ્પત્તિ નથી, એ નિષ્પત્તિનું સાધન છે. સાચો ત્યાગી એ છે કે જે તેના બાહ્ય જીવનની રીતભાત તરફ લક્ષ્ય આપ્યા સિવાય ફક્ત પ્રભુ માટે જીવે છે. પ્રભુને પ્રેમ કરવો અને તેને પ્રસન્ન કરવા જીવવું – તે જ વસ્તુ મહત્વની છે. જ્યારે તમે તે પ્રમાણે કરશો ત્યારે તમો પ્રભુને જાણશો. Renunciation [...]

Categories: Spiritual Diary | Tags: , | Leave a comment

Blog at WordPress.com. Theme: Adventure Journal by Contexture International.