SMS
SMS (2) – આગંતુક
ધમપછાડા કર્યે હવે શું વળશે? ઘોડા ભાગી ગયા પછી તબેલાને તાળા માર્યે શું વળશે? સરી ગયો સમય પછી માથે હાથ દઈને બેસવાથી શું? ઉભા થાવ, કરો નવજીવનની શરૂઆત – બાળસહજ ઉત્સાહ સહિત નવેસરથી !!
SMS (1) – આગંતુક
મને ન મળ્યો તો કાઈ નહિં – તેલ લેવા જા !!! પણ બીજાને શું કામ મળ્યો ??? હવે હુંયે નહિં જંપુ અને ; તનેય સખે નહિં બેસવા દઉ.


વાચકો લખે છે.