હળવી પળો

હળવી પળો

એક ભાઈ એકલા એકલા પેટ પકડીને હસતા હતા. તેને જોઈને એક વટેમાર્ગુ કુતુહલથી ઉભો રહી ગયો અને પુછવા લાગ્યો કે ’તબીયત તો બરાબર છે ને?’ પેલા ભાઈ માંડ માંડ હસવું ખાળીને કહે કે ’હા ભાઈ હા બધું બરાબર છે. ’ વટેમાર્ગુ: તો પછી આમ એકલા એકલા કેમ આટલું બધું હસો છો? પેલા ભાઈ: પહેલા હું [...]

Categories: હળવી પળો, હાસ્ય | Tags: | 1 Comment

આજના સમાચાર

તા. ૩૦/૧૧/૨૦૧૧ બ્લોગનગર મીત્રો, આમ તો આજે કોઈ પોસ્ટ મુકવાનું આયોજન નહોતું. આજે ૨૦૧૧ના નવેમ્બર મહીનાનો છેલ્લો દિવસ છે. ૩૦ નવેમ્બર – ૩૦ તારીખ આખર તારીખ એટલે મહત્વની ગણાય. બ્લોગ જગતમાં આજે દિગ્ગજોએ પોસ્ટ મુકી છે જેને વાંચીને મારા મેમલ બ્રેઈનમાં અવનવી ક્રીયાઓ થઈ અને અટપટા કોર્ટેક્ષના ગુંચવાડામાં ખાસ્સો ઉમેરો થયો. તેની પ્રતિક્રીયા રુપે મારા [...]

Categories: હળવી પળો | Tags: | 2 Comments

૧૧-૧૧-૧૧

મીત્રો, ૧૦-૧૦-૧૦ ની ઘટના પછી આજે આપણે ૧૧-૧૧-૧૧ માં પ્રવેશ્યાં. ૧ વર્ષ ૧ મહીનો અને ૧ દિવસ પછી આવો સુઅવસર આપણે આંગણે આવ્યો. ગયા વર્ષે આ તવારીખોનો આસ્વાદ આપણે અશોકભાઈની મક્કમ મનોબળીયા કલમે માણેલો. આ વર્ષે આ ઘટનાને હજુ કોઈ વિરલાએ બીરદાવી નથી કે શું? શું બ્લોગ જગતમાં એવો કોઈ વિરલો નથી કે જે આ [...]

Categories: પ્રશ્નાર્થ, હળવી પળો, હાસ્ય | Tags: , , , | Leave a comment

બારી બંધ નહિં થાય

મિત્રો, હમણાં હમણાં હું મજાકના મુડમાં હોઉ છું. આમ તો આ હાસ્ય-રચના ઘણી જુની છે પણ પ્રસંગોપાત વાગોળવી ગમે તેવી છે. બે કુટુંબ ટ્રેનમાં જઈ રહ્યાં હતાં, બંનેને એક એક ૧૨-૧૩ વર્ષનો છોકરો હતો. શીયાળાની શરુઆત હતી તેથી થોડી ઠંડી લાગતી હતી અને એક છોકરાને છીંક આવી એટલે તેના પપ્પા ઉભા થઈને બારી બંધ કરવા [...]

Categories: હળવી પળો, હાસ્ય | Tags: , , , | 4 Comments

Virtu-al કે Actu-al

મિત્રો, મને હમણાં રસ્તામાં એક મિત્ર મળી ગયો મિત્ર: બોસ ક્યાં છો તું? જાણે આભનો ચાંદ થઈ ગયો છે. હું: એવું કશું નથી આ જો ને જરા લટાર મારવા નીકળ્યો છું. મિત્ર: તારી વાતો બધી હવાઈ કિલ્લા જેવી હોય છે તું આ ધરતીનું ફરજંદ છો કે કોઈ બીજા ઉપગ્રહ પરથી ટપકેલો? હું: જો હવે આવી [...]

Categories: હળવી પળો, હાસ્ય | Tags: | 2 Comments

ઢોલ્કિયાજીનો બ્લોગ

મિત્રો, આપણા બ્લોગ-જગતના ચિંતન અને મનનશીલ વિદ્વાન શ્રી દિપકભાઈ ધોળકીયાથી ભાગ્યે જ કોઈ અપરિચિત હશે. આપણે સહુ તેમના વિદ્વતાભર્યા પ્રતિભાવોનો લાભ મેળવી રહ્યાં છીએ. આપણાં સદભાગ્યમાં ઉમેરો કરવા એટલે કે આપણા અજ્ઞાનની દિવાલો તોડવામાં મદદરૂપ થવા માટે તેમણે પોતાનો બ્લોગ શરુ કર્યો છે. wallsofignorance.wordpress.com આપણે સહુએ તેમના અગાધ જ્ઞાનનો લાભ લેવા જેવો છે. મેં તેમને [...]

Categories: ઉદઘોષણા, ગમતાંનો ગુલાલ, હળવી પળો | Tags: | 4 Comments

April 2011 ની ટપાલો

http://bhajanamrutwani.wordpress.com/2011/04/ કભી ખુશી કભી ગમ “હર હાલમેં ખુશ” ભુલાઈ ગયું કે શું? અરે ભાઈઓ, બહેનો, સખાઓ અને સખીઓ, બાળકો અને પ્રબુદ્ધ જનો હસતાં રહો અને હસાવતાં રહો. અરે, યા..ર – આવતી કાલે તો પહેલી મે છે – યાદ છે ને આપણાં સ્વર્ણિમ ગુજરાતનો જન્મદિવસ – તો પછી ઉત્સવની તૈયારી કરો.

Categories: હળવી પળો | Tags: , , | 1 Comment

All Izz Well

મિત્રો, આપ સહુની શુભેચ્છાઓ અને આધુનિક વૈદકીય સારવારને લીધે આંખોમાં દૃષ્ટિ આવી ગયેલ છે. તો આપણે સહુ “૩ ઈડીયટ્સ” ના આ ગીતથી તેની ઉજવણી કરશુને? Lets Enjoy…..

Categories: હળવી પળો | Tags: , , | 5 Comments

ચક દે ઈન્ડિયા

“How respectful is d Pakistan Team that their prime minister himself has come to pick them up from mohali to pakistan…”Chak de India.. પાકીસ્તાનની ક્રીકેટ ટીમ કેટલી બધી આદરપાત્ર છે કે જેમના વડાપ્રધાન તેમને મોહાલીથી પાકિસ્તાન તેડી જવા માટે રુબરુ આવ્યાં. ચક દે ઈન્ડિયા. – ભાવનગરી ગૃપના ઈ-મેઈલમાંથી સાભાર

Categories: ઊજવણી, હળવી પળો, હાસ્ય | 4 Comments

મુંબઈમાં ટનાટન ચાલે છે – આગંતુક

મિત્રો, બે મિત્રો વાતચીત કરતાં હતા અને હું શાંતીથી સાંભળતો હતો. તેમના વચ્ચે જે સંવાદ થયો તે મને જેવો સંભળાયો અને સમજાયો તેવો અત્રે રજુ કરુ છું. ૧લો મિત્ર: અરે તને ખબર છે? મુંબઈમાં તો ટનાટન ચાલે છે. ૨જો મિત્ર: શું ટનાટન ચાલે છે? ૧લો મિત્ર: અરે તને ખબર નથી? આજકાલથી નહીં પણ વર્ષોથી ટનાટન [...]

Categories: વાર્તાલાપ તથા પ્રશ્નોત્તરી, હળવી પળો | Tags: , , , | Leave a comment

Blog at WordPress.com. Theme: Adventure Journal by Contexture International.