સહયોગ/અપીલ
અદ્વૈત આશ્રમ – માયાવતી ની હોસ્પિટલ માટે દાનની અપીલ
મિત્રો, શ્રી રામકૃષ્ણ મીશન દ્વારા ઉત્તરાખંડ, માયાવતીમાં અદ્વૈત આશ્રમ ચલાવવામાં આવે છે. આ આશ્રમની સ્થાપના સ્વામી વિવેકાનંદે કરેલી તથા તેમના પાંચ ગુરુબંધુઓએ અહીં સાધના તથા નીવાસ કરેલો. અહીં આસપાસના પર્વતીય વિસ્તારોમાં રહેતાં ગરીબ દર્દીઓ માટે ની:શુલ્ક હોસ્પીટલ ચલાવવામાં આવે છે. બંગાળ, મહારાષ્ટ્ર, આન્ધ્રપ્રદેશ અને ગુજરાતમાંથી ડોક્ટરો અહીં ની:શુલ્ક સેવા આપવા માટે જાય છે. આ ડોક્ટરો [...]
શ્રી રામકૃષ્ણ/વિવેકાનંદ સેવાશ્રમ – ભાવનગર
જતો મત – તતો પથ (જેટલા મત તેટલા પથ) મિત્રો, ભાવનગર શહેરમાં વસતાં અને સેવા તથા સત્કાર્યમાં રસ ધરાવતાં લોકોને ખાસ જણાવવાનું કે ભાવનગર શહેરમા શ્રી રામકૃષ્ણ-વિવેકાનંદ કેન્દ્ર ઘણાં વર્ષોથી ચાલી રહ્યું છે. જેમાં સ્વાધ્યાય પ્રવૃત્તિ તથા સહિત્યના વેચાણનું કાર્ય થઈ રહ્યું છે. આ જ પ્રવૃત્તિ ને ગતિ આપવા અને વિસ્તૃત કરવા આપ સહુનો સહકાર [...]


વાચકો લખે છે.