લઘુ કથા/બોધ કથા
શું સાધુ-સાધ્વિ થવું સહેલું છે?
મિત્રો, આજે એક નાનકડી વાર્તા માણીએ. એક વખત એક સંત પાસે એક ભાઈ આવ્યા અને કહે કે મારે સાધુ થવું છે – તમે મને દિક્ષા આપશો? સંતે તેની સામે પ્રેમથી જોયું અને કહ્યું કે તું એક કામ કર. તારા ઘરે જા – તારા કોઈ એક મૃત્યું પામેલા દુશ્મનને યાદ કરી અને મનમાં ને મનમાં તેને [...]
આજના યુગની તાતી જરૂરીયાત – “શ્રવણ ગરણી”
મિત્રો, આપણે સહું આ વાર્તા જાણીએ છીએ: એક વખત એક બાપ-દિકરો તેના ગધેડા સાથે બીજે ગામ જતા હતા. ત્રણેય પગે ચાલીને જતાં હતા. રસ્તામાં માણસોનું ટોળું નીકળ્યું અને કહેવા લાગ્યું – જુઓ તો ખરા કેવા મુરખ છે – આવો મજાનો ગધેડો છે અને બધા પગે ચાલીને જાય છે. તેથી બાપે દિકરાને ગધેડા પર બેસાડ્યો અને [...]


વાચકો લખે છે.