મુંઝવણ
અંધશ્રદ્ધા સર્વવ્યાપી છે?
મિત્રો, આજે મને એક ઈ-મેઈલ મળ્યો. તે અત્રે નીચે જેમ છે તેમ રજુ કરુ છું. હવે પ્રશ્ન એ થાય છે કે ધર્મ હોય કે ન હોય પણ અંધશ્રદ્ધા શા માટે આટલી બધી વ્યાપક છે? Calendar for July 2011 July 2011 Sun Mon Tue Wed Thu Fri Sat � � � � � 1 2 3 [...]
મુંઝવતો પ્રશ્ન – આગંતુક
તા.૧૬-૧૨-૨૦૧૦ આવતીકાલે મહોરમ છે. ભારત બીન-સાંપ્રદાયીક (સર્વ ધર્મ સદભાવ) ધરાવતો દેશ હોવાથી ભારતમાં પણ શ્રી ઇમામ હુસૈનની કુરબાનીની યાદ તાજી કરાશે. આ તહેવારમાં તાજીયાના જુલુસ નીકળે છે જે જોવા ખુબ જ ગમે તેવા હોય છે. પણ તેમાં ઘણાં લોકો પોતાની જાત ઉપર પ્રહાર કરતા હોય છે, ઘણાં લોકો અંગારા પર ચાલતાં હોય છે. ક્યાંક ક્યાંક [...]


વાચકો લખે છે.