પ્રેરણાદાયી સાહિત્ય
અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ
મિત્રો, ગુજરાતે આજે તેના અનુભવના ભાથામાં એક વર્ષનો વધારો કર્યો છે. કેટલાંક લોકો જીવનમાં વર્ષો ઉમેરતાં હોય છે અને કેટલાક લોકો વર્ષોમાં જીવન ઉમેરતાં હોય છે. ગુજરાતે તેના વર્ષોમાં જીવનને ઉમેર્યું છે અને તેના જીવનની ફીફ્ટી ક્યારનીયે પુરી કરીને હવે તો વન-મહોત્સવ ઉજવી રહ્યું છે. ગુજરાત તે કોઈ સીમાડામાં બંધ પ્રદેશનું નામ નથી. ગુજરાત એટલે [...]
આજનું સુભાષિત
संपूर्ण कुंभो न् करोति शब्दं अर्धो घटो: घोषमुपैति नूनम | प्राज्ञ: कुलिनो न् करोति गर्वं गुणैविहिना बहु जल्पयन्ति || સંપૂર્ણ રીતે ભરાયેલો ઘડો અવાજ કરતો નથી, અધુરો ઘડો સતત અવાજ કર્યા કરે છે. વિદ્વાન અને કુળવાન ગર્વ કરતાં નથી, ગુણ વગરના લોકો હું જ સાચો છું – હું જ સાચો છું એમ વાદ કર્યા કરે [...]
શ્રી રમણ મહર્ષિનો જન્મદિવસ
શ્રી રમણ મહર્ષિ – જન્મ તા.૩૦ ડીસેમ્બર ૧૮૭૯ મનથી પારના પ્રદેશમાં મુળ લેખક: મૌની સાધુ અનુવાદક: યોગેશ્વરજી ‘મન એટલા માટે જ માનવના બંધન અને મોક્ષનું કારણ છે. મન વાસનાથી સંપન્ન કે યુક્ત બને છે ત્યારે બંધનનું અને અજ્ઞાન, વાસના તથા અશુદ્ધિથી રહિત અથવા મુકત બને છે ત્યારે મોક્ષનું કારણ બને છે. મન એવી રીતે જીવનમાં [...]
એકવીસમી સદી અને વિશ્વવિજયી ભારત (૧) – સ્વામી નિખિલેશ્વરાનંદ
સૌજન્ય:”શ્રી રામકૃષ્ણ જ્યોત – દીપોત્સવી અંક ૨૦૧૦”


વાચકો લખે છે.