પ્રકૃતિ

વસંતના વધામણાં…

Categories: ઉત્સવ, કુદરત, ગમતાંનો ગુલાલ, પ્રકૃતિ, પ્રેમ, સૌંદર્ય | Tags: , | 3 Comments

દિપાવલી પર્વની શુભેચ્છા (૨)

પપ્પાને ખેતી-વાડી, ફળો, બાગાયત અને ફૂલ-છોડનો ખૂબ શોખ હતો. રાત્રે મોડે સુધી એકાઉન્ટનું કામ કરતાં હોય તેમ છતાં વહેલા ઉઠી જઈને સવારમાં બગીચાનું થોડું કામ તો કરી જ લેતા. તેમણે કૃષિ-જીવન, આરણ્યક અને આ ઉપરાંત નર્સરીને લગતાં ઘણાં સામાયીકો બંધાવેલા. તેમાંથી કૃષિ-જીવન અને આરણ્યક તો આજે પણ આવે છે. આરણ્યક દ્વારા તેમના સર્વ વાચકોને નવાવર્ષના [...]

Categories: પ્રકૃતિ, ભારતિય સંસ્કૃતિ | Tags: , , | Leave a comment

“મધુવન” માં ફૂલો – (આગંતુક)

મિત્રો, આજે “મધુવન” માં ઉગેલા ફૂલોની ઝલક જોઈએ. પ્રથમ તસ્વીર ગુલાબી ગુલાબની છે. બીજી તસ્વીર લાલ ગુલાબની છે અને તેની વચ્ચે પીળા સ્ત્રી-કેસર કે પૂં-કેસર છે. આમ તો જીવ-વિજ્ઞાન વિશે ખાસ સમજણ ન હોવાથી તેને સ્ત્રી-કેસર કે પૂં-કેસર કહેવાય કે નહીં તે ખબર નથી. લાલ ગુલાબની વચ્ચે રહેલા પીળા રંગના અંકુરોને શું કહેવાય તે કોઈને [...]

Categories: પ્રકૃતિ, સૌંદર્ય | Tags: , | 1 Comment

Blog at WordPress.com. Theme: Adventure Journal by Contexture International.