ટુંકી વાર્તા
એ લોકો બહુ ખતરનાક છે
મિત્રો, હું અને મારી બહેન નાના હતાં ત્યારે રાત્રે સુતી વખતે મારી બા અમને એકાદ વાર્તા કહે પછી જ અમને ઉંઘ આવતી. આવી એક નાનકડી વાર્તા આજે યાદ આવે છે. બે કુટુંબો હતા. સારા પાડોશીઓ હતા. બંને કુટુંબોના બાળકો સાથે ફળીયામાં રમે અને આનંદ કરે. એક વખત બંને કુટુંબના બાળકો વચ્ચે કશોક ઝઘડો થયો. એક [...]


વાચકો લખે છે.