ટીપ

આજની ટીપ

મિત્રો, શું તમારે કોઈનો પ્રેમ સંપાદન કરવો છે? તો સામેની વ્યક્તિના મિત્રો અને પ્રશંસકોને તમારા વિરોધીઓ નહીં ગણતા – પરંતુ તેમનેય તમારા સ્વજન ગણો અને તમારા પ્રિય પાત્રને અનહદ લાગણીથી નવરાવી દ્યો. યાદ રાખો: તમારા પ્રેમીના મિત્રો અને સ્વજનો તમારા દુશ્મન નથી પરંતુ તમારા સહાયક છે.

Categories: ટીપ | Tags: , | Leave a comment

Blog at WordPress.com. Theme: Adventure Journal by Contexture International.