જીવે ગુજરાત
જય જય ગરવી ગુજરાત
મિત્રો, સહુને સ્વર્ણિમ ગુજરાતના જન્મદિવસના વધામણાં – આજે આપણે સહું આપણાં પ્યારા ગાંધી બાપુને યાદ કરીને સત્ય, અહિંસા, પ્રેમ, ભાઈચારો, એકબીજાને મદદરુપ થવાની ભાવના સાથે ગુજરાતને સમગ્ર વિશ્વમાં માનવંતુ સ્થાન અપાવવા કટીબદ્ધ બનીએ તેવી અભ્યર્થના.
Categories: ઊજવણી, જન્મદિવસ, જીવે ગુજરાત
Tags: અહિંસા, ગુજરાત, મે, સત્ય, સ્વર્ણિમ, ૧લી
Leave a comment
આજનું ચિંતન – આગંતુક
માણસ એટલો બધો બીજાના વિચારોમાં મગ્ન થઈ જાય છે કે પોતાનું જીવન જીવવાનું જ ભુલી જાય છે. અરે ભાઈ આવું સુંદર જીવન મળ્યું છે તો ’કકળાટ’, ’બળતરા’, ’ઉપદેશ’, ’બીજાના વાંક જોવા’ વગેરે બંધ કરીને મળેલું જીવન આનંદથી માણોને. – “જીવે ગુજરાત”


વાચકો લખે છે.