જીવનામૃત (સંજીવની)
વિશ્વનું સર્વોપરી સત્ય
મિત્રો, અમેરિકન લેખક શ્રી. રાલ્ફ વાલ્ડો ટ્રાઈનનું પુસ્તક “ઈન ટ્યુન વિથ ધ ઈન્ફિનિટ” નો ભાવાનુવાદ શ્રી મીરાબહેન ભટ્ટ દ્વારા કરવામાં આવ્યો છે. ભાવનુવાદ-સંગ્રહનું નામ “અનંત સાથે એકતાર” આપવામાં આવ્યું છે.
પોલીએના – રાજી થવાની રમત
આશા આનંદ જગાડતી જીવનદૃષ્ટિઃ “દરેક વસ્તુ પછી એ ભલેને ગમ્મે તેવી હોય, તેમાંથી સારું શોધી એમાં રાજી થવું એ જ તો રમત છે” આ રમતે કેટકેટલાનાં હ્રદયને પ્રફુલ્લ બનાવ્યાં ! મરવાના વાંકે જીવતાં અનેક સ્ત્રી-પુરુષોને પૉલીએનાની સંજીવનીએ જીવનામૃત અર્પ્યું આ સુંદર વાર્તા અંગ્રેજીમાં વાંચવા અહિ ક્લિક કરો. ગુજરાતીમાં શ્રી રશ્મિબહેન ત્રિવેદીએ તેનો સુંદર અનુવાદ કર્યો [...]


વાચકો લખે છે.