ચેતવણી/સાવધાન
નેટવર્ક એટેક – ખુશ થવું કે રડવું?
મિત્રો, આજે મારા કોમ્પ્યુટર પર બે નેટવર્ક એટેક થયાં. એક કોરીયાથી અને બીજો અમેરીકાથી. એક બાજુથી ખુશી થઈ કે ચાલો વિદેશમાં પણ આપણી નોંધ લેવાય છે અને બીજી બાજું કોમ્પ્યુટરની માહિતિની સુરક્ષા અંગે ચિંતા પણ થાય છે. સારુ છે કે કાસ્પરસ્કાય જેવુ નીવડેલું એન્ટી-વાયરસ સોફ્ટવેર ઈન્સ્ટોલ કર્યું છે તેથી કાઈક બચી શકાય છે. તા.ક. કાસ્પરસ્કાય [...]
અજાણી વ્યકતિ સાથે ચેટીંગ !
મિત્રો, મા-બાપ પૈસા ખરચીને બાળકોને ભણવા મુકે છે તેમને મોંઘા કોમ્પ્યુટર અપાવે છે. તેમના ભણતર પાછળ લોહી-પાણી એક કરે છે અને તેમના નબીરાઓ શું કરે છે તે જાણવા માટે વાંચો આ સંવાદ. 22:14 abp1995: HI!!! me: Hi 22:15 abp1995: AAPNU NAAM ATUL? me: haa ane aapanu? abp1995: ANKITA. 22:16 WE ARE FRD? me: હું ભાવનગર/ગુજરાત/ભારત [...]
કુંડાળું « નટવર મહેતાની વાર્તાઓ…
મિત્રો, નાતાલ આવી રહી છે. પ્રભુનો દિવ્ય સંદેશો લાવનાર શ્રી ઈસુ ખ્રિસ્તની જન્મ-જયંતી સમગ્ર વિશ્વમાં ઉજવાશે પણ તેની સાથે નવા વર્ષની ઉજવણી થાય છે તે ઘણી વખત અનેક યુવાનો અને ખાસ કરીને યુવતીના જીવનને પતનની ગર્તામાં ધકેલનારી બની રહે છે. નાતાલની ઉજવણી કરતાં પહેલા મહેરબાની કરીને આ વાર્તા વાંચશો. વાર્તા લાંબી છે પણ રસપ્રદ અને [...]


વાચકો લખે છે.